________________
પૂર્વક ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત માગે. ગુરુ પણ હિમે એ પ્રમાણે કહી પ્રતિક્રમણરૂપ બીજા પ્રાયશ્ચિત્તને ઉપદેશ કરે.
દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં ઢોરના એ પ્રથમ પ્રાયશ્ચિત્ત અને પ્રતિમા એ દ્વિતીય પ્રાયશ્ચિત્ત છે. દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત નીચે પ્રમાણે–
आलोयण पडिकमणे मोस विवेगे तहा वि उस्सग्गे । तव च्छेय मूल अणवठयाय पारंचिए चेव ॥
આલોચન, પ્રતિક્રમણ, મીશ્ર, વિવેક, કાયેત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારાચિક એ દશ પ્રાયશ્ચિત્તની વ્યાખ્યા આ પ્રમાણે–
૧. આલેચન એટલે મર્યાદા પૂર્વક ગુરુ સમક્ષ લાગેલા અતીચારતું પ્રકટ કરવું તે. ચેષ્ટા નિમિત્તે સમિયાદિ અતિચારના લેશરૂપ સુક્ષમ આશ્રવ ક્રિયા થઈ હોય તેની શુદ્ધિને અર્થે મહોત્રના પ્રાયશ્ચિત્ત છે. તે આલોચના ગમનાગમનાદિ અવશ્ય કાર્યને વિષે સમ્યક ઉપગવાળા નિરતિચારવંતને જાણવી અતિચાર સહિત દેશને માટે તે તેની ઉપરના પ્રતિકમણ પ્રાયશ્ચિત્તને સંભવ છે. તે પણ છવાસ્થને છે. કેવળજ્ઞાનીને તે કૃતકૃત્યત્વપણાથી આલેચના વિગેરે પ્રાયશ્ચિત્તને અભાવ છે. સર્વ ક્ષેત્રનું પ્રતિલેખન, સ્પંડિલનું અન્વેષણ, ગુરૂ આજ્ઞાથી બહાર નીકળવું અને સંલેખના કરવી વિગેરે વ્યાપારમાં સે હાથથી બહાર આચરણ કર્યું હોય અને તે ગુરુ પાસે આલેચે નહિ તે અશુદ્ધ અને સમિત્યાદિ અતિચાર લેશને આલેચે તે શુદ્ધ જાણવે. સે હાથની મધ્યેના આચરણમાં પણ પ્રશ્રવણાદિક (માત્રા વગેરે)ની આલોચના કરવી અને કાંઈ ખેલ, લીટ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org