________________
कयपावोवि मणुस्सो, आलोइय निंदिअ गुरु सगासे । होइ अइरेग लहुओ, ओहारअ भरुच भारवहो ।
“પાપને કરનાર એ મનુષ્ય પણ, ગુરૂ પાસે, કરેલ પાપને પ્રકાશ કરતે તથા પાપની નિંદા કરત-એટલે મિચ્છારિ દુક્કડ (મિથ્યા દુષ્કૃત) દેતે થકે ઘણું પાપથી હલકે થાય જેમ ભાર (બ) લઈ જનાર માણસ ભાર ઊતારી હળવે થાય છે તેમ (પ્રતિક્રમણ કરત) તે પણ કર્મ રૂપ ભારે કરીને હળવો થાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org