SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ હાથના તળ ઉપર સ્પર્શ કર્યા સિવાય અંદર લઈએ અને પછી ત્રણ પ્રમાર્જને પશલી માંહેથી ઘસીને કાઢીએ, એમ એક એકને આંતરે ત્રણ વાર ત્રણ ત્રણ અખેડા (ખેરવું તે) અને ત્રણ વાર ત્રણ ત્રણ પ્રમાર્જના કરવી એ પ્રમાણે કરતાં નવ અખેડા (ખંખેરવા૫) પ્રતિલેખન અને નવ પ્રમજૈન (પુંજવા રૂ૫) પ્રતિલેખના. એ પ્રમાણે મુહપત્તિની કુલ પચવીશ પ્રતિલેખના થાય. पायाहिणेण तिअ तिअ, वामेअर बाहु सीस मुह हियए। अंसुट्टाहो पिठे, चउ छप्पय देह पणवीसा॥ ડાબે હાથે, જમણે હાથે, મસ્તકે, મુખે અને હૃદયસ્થાને એ પાંચસ્થાને પ્રદક્ષિણવતે કરી ત્રણ ત્રણ વાર પ્રતિલેખન કરવી; એટલે મુહપત્તિને વધૂટકની પરે ગ્રહણ કરી વામ ભુજાદિ પાંચ સ્થાને ફેરવવાથી પન્નર પ્રતિલેખના, બે ખંભાની ઉપર અને બે નીચે તથા વાંસાની બાજુએ એટલે બે ખંભા ઉપર અને બે કાંઈક વાંસાને ભાગ આવી જાય તેવી રીતે બે કક્ષાને વિષે, એમ ચાર પ્રતિલેખના, અને ત્રણ વામ પગે અને ત્રણ દક્ષિણ પગે કરતાં છ પ્રતિલેખના-એ પ્રમાણે શરીરની પચવીશ પ્રતિલેખના જાણવી સ્ત્રીઓનું શરીર અને મસ્તક વચ્ચે આવૃત હેય માટે એને શરીરની પચવીશ પ્રતિલેખનામાંથી ત્રણ મસ્તકની, ત્રણ હૃદયની * કટિથી નીચેના ભાગે મુહપત્તિ ન અડાડવી જોઈએ. તેથી શરીરની (૧૯. પ્રતિલેખના મુહપત્તિથી અને બે પગની છ પ્રતિલેખના ચરવળાથી કરવી જોઈએ કેટલાક ચરવળ નથી રાખતા તેમણે, આ વાત ધ્યાનમાં લેવાની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002026
Book TitlePratikramana Hetu
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1905
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Principle
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy