________________
સામાયિક ગ્રહણ કરાય છે તેથી પ્રથમ-સામાયિક લેવું. (
ખ્યાન) પચ્ચખાણ એ છઠું આવશ્યક છે, તેટલે સુધી ચતાં પચ્ચખાણને સમય વિતી જાય માટે સામાયિક પ્રત્યાખ્યાન લેવામાં આવે છે. પ્રત્યાખ્યાન વખતે છઠ્ઠા શ્યકની મુહપત્તિ પડિલેહી વાંદણાં દેવાં જોઈએ. એ હેતુ અત્રે પણ પ્રત્યાખ્યાન કરતાં પ્રથમ મુહપત્તિ પડિલેહી ઃ દેવામાં આવે છે.
પછી આવશ્યક કિયાને આરંભ કરતાં પ્રથમ દેવ વંદન કરવામાં આવે છે, કારણ કે સર્વે અનુષ્ઠાન દેવ વંદન, વિનય અને બહુમાનાદિ ભક્તિ પૂર્વક સંપૂળ થા કહ્યું છે કેविणयाहीआ विजा, दिति फलं इह परे य लोगंमि। न फलंति विणयहीणं, सस्ताणिव तोअहोणाणि॥
વિન અધિત વિદ્યા આ લેક અને પરલેકને વિષે આપે છે અને વિનયહીન વિદ્યા જળ વિના ધાન્યની પળતી નથી.”
भत्ताइ जिणवराणं, खिजति पुव्वसंचिया कम्मा। आयरियनमुक्कारेण, विज्जामंतावि सिजंति॥ “જિનેશ્વરની ભક્તિથી પૂર્વ સંચિત કર્મ ક્ષય થાય છે આચાર્યને નમસ્કારાદિ કરવાથી વિદ્યામંત્ર પણ સિદ્ધ થાય
લૈકિકને વિષે પણ રાજા અને પ્રધાનાદિના બહમા સ્વસમીહિત* કાર્યની સિદ્ધિ થાય છે. અહીં રાજાને સ્થાને
પિતાના વાંછિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org