________________
૨૨૨ ૪ ૨૦. શ્રી મનસુવ્રતનાથ પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો વરસ. (ચોપન લાખ
વરસ) = ૨૧. શ્રી નમિનાથ છ લાખ ચોરાશી હજાર નવસો વરસ. . ૨૨. શ્રી નેમિનાથ પાંચ લાખ વરસ. ૩ ૨૩. શ્રી પાર્શ્વનાથ ત્યાસી હજાર સાતસો પચાસ વર્ષ.
ર૪. શ્રી મહાવીર સ્વામી ત્રણસો બાવીસ વર્ષ પછી. છે અર્થાત ભગવાન પાર્શ્વનાથ પછી ભગવાન મહાવીર ત્રણસો બાવીસ વર્ષ પછી નિર્વાણ પામ્યા તેમ ઉપરનો અનુક્રમ સમજવો. છે. પ્રથમ ઋષભદેવ ભગવાન અષ્ટાપદ પર્વત, વાસુપૂજ્ય ચંપાપુરી, નેમનાથ ગિરનાર, Sભગવાન મહાવીર પાવાપુરીમાં અને તે સિવાય સર્વ તીર્થકરો સમેતશિખરજી પર - નિર્વાણ પામ્યા હતા. તીર્થકરના સર્વ કલ્યાણકોનું આયોજન કરનાર
ઇંદ્રનું ઐશ્વર્ય અને વૈભવ છે સૌધર્મ દેવલોકના ઇન્દ્ર તીર્થકરના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણકને સમ્યમ્ અવધિજ્ઞાન વડે જાણે છે અને ઉજવે છે. અન્ય દેવો તેમાં ઉમંગથી છે જોડાય છે. એ ઇન્દ્રનો વૈભવ જાણવા જેવો છે. તીર્થંકરનું ઐશ્વર્ય કેવું આશ્ચર્યજનક છે છે.કે આવા સામર્થ્યવાળા ઇન્દ્ર તેમની ભક્તિથી ધન્ય બને છે. છે. ઇન્દ્રને પાંચસો દેવમંત્રીઓ હોવાથી તે હજાર લોચનવાળો કહેવાય છે. અસંખ્ય જે દેવો તેની આજ્ઞામાં હોય છે. મેરુની દક્ષિણે આવેલ લોકાર્ધનો એ સ્વામી છે. એરાવણ કે . હાથી તેમનું વાહન છે. બત્રીસ વિમાનનો તે સ્વામી છે. તે પંચપુષ્પની માળા, મુગટ અને સુંદર સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરે છે. છત્રાદિ રાજચિહ્નો તે ધારણ કરે છે. તે છે મહાબળ, મહાયશ, મહાસુખવાળો હોય છે. 3. સૌધર્મ નામે દેવલોકમાં સૌધર્માવલંસક નામના વિમાનમાં સુધર્મા નામની સભામાં છે શક્ર નામના સિંહાસન પર બિરાજે છે તેથી તે શક્રેન્દ્ર કહેવાય છે. તે સોળ હજાર હૈ 3 દેવીઓના પરિવાર સહિત હોય છે. તેમાં આઠ પટરાણીઓ હોય છે. ત્રણ પર્ષદા :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org