________________
૧૩૯ પ્રભુથી સમાધાન – અચલબ્રાતા શંકાના સમાધાન માટે પ્રભુ પાસે આવ્યો. તે અચલભ્રાતા ! તને શંકા છે કે પુગ્ય-પાપ નથી. તું શાસ્ત્રનાં પદોનો અર્થ એમ કરે છે પર છે કે આત્મા સિવાય પુણ્ય-પાપ કંઈ છે નહિ. અને વળી બીજી બાજુ કહે છે કે છે
પુણ્યકર્મથી પ્રાણી પુણ્યશાળી થાય છે અને અશું કર્મ વડે જીવ પાપી બને છે. તેથી આ શાસ્ત્રોમાં પુણ્ય-પાપની સત્તા છે. આમ વિરોધાભાના નિરૂપણથી તને સંશય છે કે તે આ પુણ્ય-પાપ નથી. તારો આ સંશય અયુક્ત છે. આ શાસ્ત્રમાં આત્મા શાશ્વત છે તેમ તેના શુદ્ધ પદની સ્તુતિ કરી છે પણ તેથી પુણ્યપર પાપ નથી તેમ માનવાનું નથી. જેમ જણાવ્યું છે કે આખું જગત વિષ્ણમય છે તેમાં જ વિષ્ણુનો મહિમા ગાયો છે, તેથી બીજી વસ્તુનો અભાવ સમજવાનો નથી. ત્રણે કાળે આત્મા છે તેમ તેનો મહિમા જણાવ્યો છે. તેથી પુણ્ય-પાપનો અભાવ છે તેમ નથી.
વળી દરેક પ્રાણી સુખદુઃખ અનુભવે છે, તેનું કંઈ કારણ અવશ્ય છે. જગતમાં આ વિચિત્ર પરિણામો જોવામાં આવે છે. દુઃખ ન ઇચ્છવા છતાં મળે છે. વર્તમાનમાં કોઈ જ
શુભ કાર્ય ન કરવા છતાં મનુષ્ય સુખી જણાય છે. આ સર્વે પૂર્વનાં પુણ્ય-પાપનાં - પરિણામો છે. કારણ વિના કાર્યની સંભાવના નથી. એ વળી તું બીજાં વેદવાકયો આ પ્રમાણે જાણે છે કે પુ: વર્મા પાપ: પાન
કર્મળા – શુભ કર્મ વડે પાણી પુણ્યશાળી થાય છે અને અશુભ કર્મ વડે પાપી પાપને ભોગવનારો બને છે. તેથી તું શંકાશીલ છે કે આમાં સત્ય શું?
મનુષ્ય શુભ કર્મ વડે સુખ પામે છે અને અશુભ કર્મ વડે દુઃખ પામે છે. શુભાશુભ દિ કર્મનો છેદ થયા પછી આત્માને પુણ્યપાપ લાગતાં નથી. રિ પ્રભુનાં વચનથી અલભ્રાતાનો સંશય દૂર થવાથી તે પોતાના ત્રણસો શિષ્યો સાથે તે પ્રભુ પાસે દીક્ષિત થયા અને નવમા ગણધરપદને પામ્યા. દસમા ગણધર મેતાર્ય
શંકા – પરલોક છે કે નહિ ? विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येऽवानुविनश्यति न प्रेत्य संज्ञाऽस्ति । (પ્રથમ ગણધરના વિષયમાં દર્શાવેલ અર્થ જાણવો.) પ્રભુએ કરેલું સમાધાન – હે મેતાર્ય, શાસ્ત્રોમાં પરસ્પરવિરુદ્ધ ભાસતાં પદોથી તને હું
સરકાર
Dal Education International
For Private & Personal Use Only
www.iainelibrary.or>
રિક