SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ એકo : ૧૩૬ સ ,–તે આત્મા, વિપુળો–ત્રિગુણ રહિત, વિમુ–સર્વવ્યાપક છે, ન વધ્યતે– 5 છેશુભાશુભ કર્મબંધ રહિત, ન સંરતિ વ-સંસારમાં પરિભ્રમણ કરતો નથી. ન મુ – છે- આત્મા કર્મથી મુકાતો નથી. બંધ હોય તો મુક્તિ સંભવે ને ? કે ન મોવતિ વ–આત્મા કર્મનો કર્તા ન હોવાથી તે કોઈને કર્મથી મુકાવતો પણ નથી. હું . વા પણ વાસ્યાસ્વંતરં વા વે–આ આત્મા પોતાનાથી ભિન્ન એવા મહાન અહંકાર છે વગેરે બાહ્ય સ્વરૂપને કે અત્યંતર પોતાના સ્વરૂપને જાણતો નથી. કારણ કે જ્ઞાન એ છે. પ્રકૃતિનો ધર્મ છે, આત્માનો નથી. આથી આત્માને બંધમોક્ષ ન હોય તેમ તું માને છે. ૨. અને બીજાં વાક્યો મોક્ષની પ્રરૂપણા કરે છે તેથી તું શંકામાં પડ્યો છું. શરીર વા વસન્ત પ્રિયાયે ન કૃશત: – અર્થાત્ શરીરરહિત મુક્ત થયેલા લોકના ? અગ્રભાગમાં વસતા આત્મા સુખદુઃખથી પર છે. આ વાકયો તું જાણે છે. આ વેદવાકયથી સ્પષ્ટ થાય છે કે આત્માને કર્મબંધ છે, મુક્તિ પણ છે. તે $ વેદવાક્યોનો સાચો અર્થ આ પ્રમાણે છે. ર સ gણ વિપુળો વિમુ – વિગુણ એટલે સંસારીપણાના ભાવરહિત, વિભુ એટલે 3 કેવળજ્ઞાન સ્વરૂપે સર્વવ્યાપક એવો તે આત્મા મુક્તાત્મા છે. = ન વધ્ય – શુભાશુભ કમબંધનરહિત છે. કર્મ બાંધતો નથી કારણ કે મુક્તાત્માને 2 કર્મબંધનના કારણભૂત મિથ્યાદર્શનનો અભાવ છે. સંસતિયામુક્તાત્મા કર્મબંધનરહિત હોવાથી તેને સંસારનું પરિભ્રમણ હોતું નથી. - ર મુખ્યત્વે – પોતે સ્વયં કર્મથી મુક્ત છે તેથી તેને કર્મથી મુકાવાપણું નથી. હું ન મોઘતિ વા – કર્મનો અંશ ન રહેવાથી તેને પુનઃ અવતાર લેવાનો નથી, તેથી = તે અન્યને કર્મથી મુકાવતો નથી. ન ષ વાવ્યંતર વા વેઢ – આવો મુક્તાત્મા બાહ્ય પદાર્થોના નિમિત્તથી સુખ 3 પામતો નથી કે અંતરંગના રાગાદિ ભાવથી સંસારના સુખને ભોગવવાને જાણતો નથી તે સાંસારિક સુખથી મુક્ત છે. આ વેદવાક્યો મુક્તાત્માનું સ્વરૂપ સમજાવે છે. તે સંસારી જીવોને લાગુ પાડવા 3 નહિ. સંસારી જીવને શુભાશુભ કર્મનો બંધ છે અને તે શુભાશુભ કર્મનો નાશ થતાં મોક્ષ થઈ શકે છે. 'આch. Am. sh * Jain Education International For Private & Personal Use Only
SR No.002000
Book TitleKalpasutra Kathasara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherPannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy