________________
८६
એહિ પરમ પદ ભાવિયે વચન અગોચર સાર, સહજ જ્યોતિતો પાઈયે, ફિરિ નહિ ભવ અવતાર.
૮૩ જ્ઞાનીકું દુઃખ કછુ નહીં, સહજ સિદ્ધ નિર્વાણ, સુખ પ્રકાશ અનુભવ ભયે, સબહી ઠૌર કલ્યાણ.
૮૪ સુપન દષ્ટિ સુખ નાશ, ક્યું દુ:ખ લહે ન લોક, યાગર દૃષ્ટિ વિનમેં, હૂં બુધË નહિ શોક. ૮૫ સુખ ભાવિતદુ:ખ પાયકે ક્ષય પાવે જગજ્ઞાન; ન રહે સો બહુતાપમેં કોમલ ફૂલ સમાન. દુઃખ પરિતાપે નવિ ગલે, દુ:ખભાવિત મુનિ જ્ઞાન; વજ ગલે નવિ દહનમેં કંચનક અનુમાન. ૮૭ તાતે દુઃખસુ ભાવિયે, આપ શક્તિ અનુસાર, તો દેઢતર હૂઈ ઉલસે, જ્ઞાન ચરણ આચાર. ૮૮ રનમેં લરતે સુભટ ગિને ન બાન પ્રહાર, પ્રભુરંજનકે હેત – જ્ઞાની અસુખ પ્રચાર. વ્યાપારી વ્યાપારમેં સુખકર માને દુઃખ; ક્રિયાકષ્ટ સુખમેં ગિને, – વંછિત મુનિ સુખ. ૯૦ ક્રિયાયોગ અભ્યાસ હૈ, ફલ હૈ જ્ઞાન અબંધ, દોનુÉ જ્ઞાની ભજૈ, એક મતી અંધ. ૯૧ ઈચ્છા શાસ્ત્ર સમર્થના ત્રિવિધ યોગ છે સાર, ઈચ્છા નિજ શક્તિ કરી, વિકલ યોગ વ્યવહાર. ૯૨ શાસ્ત્રયોગ ગુણ ઠાણકો, પૂરન વિધિ આચાર, પદ અતીત અનુભવ કહ્ય, યોગ તૃતીય વિચાર. ૯૩ રહે યથાબલ યોગમે, ગહૈ સકલ નય સાર, ભાવે જૈનતા સો લહૈ, ચાહે ન મિથ્યાચાર. મારગ અનુસારી ક્રિયા, છેદે સો મતિહીન, કપટકિયા બલ જગ ઠગે, સોભી ભવજલ મીન. નિજ નિજ મત મેં લરિ પરે, નયવાદી બહુરંગ, ઉદાસીનતા પરિણમૈ, જ્ઞાનીકું સરવંગ. ૯૬
૩૩૪
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org