SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ X2 ૪૩ ૪૫ ૪૬ જબ નિજ મન સન્મુખ હુએ, ચિતૈ ન પરગુણ દોષ; તબ બહુરાઈ લગાઈએ, જ્ઞાન ધ્યાન રસ પોષ. અહંકાર પરમેં ધરત, ન લહે નિજગુણ ગંધ, અહં જ્ઞાન નિજગુણ લગે, છૂટે પર હિ સંબંધ. અર્થ ત્રિલિંગી પદ લહે, સો નહિ આતમ રૂ૫; તો પદ કરિ ક્યું પાઈએ, અનુભવગમ્ય સ્વરૂપ. આતમગુણ અનુભવતભી, હાદિકd ભિન્ન; ભૂલે વિભ્રમ વાસના, જો રહિ ફિરે ન ખિa. દેખે સો ચેતન નહિ, ચેતન નહિ દેખાય; રોષતોષ કિનસું કરે, આપહિ આપ બુજાય. ત્યાગ પ્રહણ બાહિર કરે; મૂઢ કુશલ અતિરંગ; બાહિર અંતર સિદ્ધકું, નહિ ત્યાગ ઔ સંગ. આતમજ્ઞાને મન ધરે, વચનકાય રતિ છોડિ; તો પ્રગટે શુભવાસના, ગુણ અનુભવકી જોડી. યોગારંભીકુ અસુખ, અંતર બાહિર સુખ; સિદ્ધયોગÉ સુખર્ટે અંતર, બાહિર દુઃખ. સો કહીયે સો પૂછિયે, તામે ધરિયે રંગ; યા તે મટે અબોધતા બોધરૂપ છે ચંગ. નહિ કછુ ઈન્દ્રિયવિષયમેં ચેતનકૂ હિતકાર; લોભી જન તામે રમે, અંધો મોહ અંધાર. મૂઢાતમસું તે પ્રબલ, મોટે છોડી શુદ્ધિ; જાગત હૈ મમતા ભરે, પુગલમેં નિજબુદ્ધિ. તાકુ બોધન શ્રમ અફલ, જાકું નહિ શુભયોગ. આપ આપકું બુજર્વે, નિશ્ચય અનુભવ ભોગ. પરકો કિશો બુઝાવનો, તું પર ગ્રહણ ન લાગ, ચાહે જેમેં બુઝાવનો, સો નહિ તુજ ગુણ ભાગ. જબલી પ્રાણી નિજમતે, ગ્રહે વચનમનકાય, તબલોં હૈ સંસારથિર, ભેદ જ્ઞાન મિટ જાય. ૪૮ O ૫૧ પર ૫૩ ૫૪ સમાધિશતક ૩૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001998
Book TitleAtama Zankhe Chutkaro
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2000
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy