________________
ઉપકૃત છું
પ્રસ્તુત ગ્રંથસંપાદનની પ્રેરણા આપવા માટે તથા લેખન ઉપર દૃષ્ટિ કરી યોગ્ય સૂચના આપવા માટે, . પૂ. પંન્યાસજી શ્રી અભયશેખરવિજય ગણિવર્ય પ્રત્યે ઉપકૃત છું. . જે જે ગ્રંથોનો આધાર લીધો છે તે ગ્રંથકારીશ્રી પ્રત્યે ઉપકૃત છું.
અભિવાદન
પ્રસ્તુત ગ્રંથનો અર્થ સહયોગ ૧૦૦૦ નકલ આશાબહેન પ્રતાપરાય મહેતા, અમેરિકા. ૪૦૦ નકલ ચંદ્રિકાબહેન તથા રમેશચંદ્ર બંધાર, અમેરિકા. ૧૦૦ નકલ સંઘવી પરિવાર, અમદાવાદ ૩૦૦ નકલ રક્ષાબહેન તથા પ્રફુલ્લભાઈ અજમેરા પરિવાર, અમેરિકા
છેલ્લાં દસ વર્ષથી અવિરતપણે પુસ્તક પ્રકાશનમાં પરદેશના મિત્રોનો અર્થ સહયોગ પ્રશંસનીય છે. લગભગ ૪૫ જેવાં પુસ્તકોનું લેખન થયું તેમાં ત્રીસ જેવા પુસ્તકોના પ્રકાશનની ભાવના પરદેશના મિત્રોએ જ સાકાર કરી છે. તેમની આવી ભાવનાઓ વિસ્તૃત થાય અને તેઓ આત્મકલ્યાણને પામે તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના.
અર્થસહયોગ બદલ સૌનું અભિવાદન કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org