________________
ધ્યાનમાર્ગનું સંક્ષિપ્ત સ્વરૂપ
૧૯ અને આત્મચિંતન-વિચાર એ ઉત્તમ સાધન છે. તેમાં આત્માર્થ સમાય છે.”
આવે જ્યાં એવી દશા સદ્દગુરુબાધ સુહાય, તે બોધ સુવિચારણું ત્યાં પ્રગટે સુખદાય, (ગાથા ૪૦)
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન, જે શાને ક્ષય મોહ થઈ. પામે પદ નિર્વાણ (ગાથા ૪૧)
–શ્રીમદ્ રાજચંદ્રજી રચિત શ્રી આત્મસિદ્ધિ શાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org