________________
ધ્યાન : એક પરિશીલન
ॐकार बिन्दु सयुक्त, नित्य ध्यायन्ति योगिनः । कामद मोक्षद चैव, ॐकाराय नमोनमः ।।
ગીઓ બિંદુ સહિત કાર પ્રણવ મંત્રનું નિત્ય ધ્યાન કરે છે. એ સર્વ વાંછિત વસ્તુને અને મોક્ષને આપનાર છે. આવા કારને વારંવાર નમસ્કાર.”
ધ્યાનમાર્ગનું સંક્ષિપ્ત
સ્વરૂપ
मोक्षमार्गस्य नेतार' भेत्तार कर्मभूभृताम् ।
ज्ञातार' विश्वतत्त्वानां वदे तद्गुणलब्धये ।। મેક્ષમાર્ગના નેતા –મેક્ષે લઈ જનાર, કર્મરૂપ પર્વતના ભેસ્તા – ભેદનાર, સમગ્ર જ્ઞાતા – જાણનાર, તેને તે ગુણની પ્રાપ્તિ માટે વંદુ .”
अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया । चक्षुरुन्मीलित येन, तस्मै श्री गुरुवे नमः ॥ અજ્ઞાનરૂપી અંધકારથી અંધ ચક્ષુ જેણે જ્ઞાનરૂપી અંજનશલાકાથી – આંજવાની સળીથી
ત્યાં તે શ્રી સદ્ગુરુને નમસ્કાર! ઉપરના માં દર્શાવ્યા છે તેવા પરમાત્માને અને સદ. ગુરુને પ્રણમી સ્વાધ્યાય અથે પ્રસ્તુત ગ્રંથ લખવાને પ્રારંભ કરીએ છીએ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org