________________
૨૧૨
ધ્યાન : એક પરિશીલન ૦ ધમધ્યાનને ઉપસંહાર
આ પ્રકારે ચાર પ્રકારના ધ્યાનરૂપ અમૃતમાં મગ્ન થયેલું મુનિનું મન જગતનાં તત્ત્વનો સાક્ષાત્કાર કરી આત્માની શુદ્ધિ
વલએના
નામ ના ના બનાવી
ધ્યાન કર્યા પછી જે મુનિ વિવિધ પ્રકારની અનિત્યાદિ ભાવનાનું નિરંતર ચિંતવન-વિચારણા કરે છે તે મહાધ્યાની છે.
અનુપ્રેક્ષા એ ધ્યાન પછીની ઉત્તમ વિચારણું છે.
ઉપસર્ગ આવ્યે જે ધ્યાનથી ચલાયમાન ન થાય, ઇન્દ્રિયના વિષને, કામને નિરોધ કરે તેને ધ્યાની કહ્યો છે.
વૃક્ષની છાયા કચરાથી લેપાતી નથી તેમ ભેગી કર્મથી લેપતે નથી. માટે દરેક ક્રિયા અનાસક્તભાવે કરવી.
પંચપરમેષ્ઠીની ભક્તિ કરવી, ગુણગાન ગાવાં. ધ્યાનને ઉપાસક જ્ઞાન-સંપન્ન, વૈરાગ્યવાન, મનને રોકનાર, સ્થિર ચિત્તવાળે મંદકષાયી અને અપ્રમાદી હોવું જોઈએ. ૦ શુકલધ્યાન
- શુક્લ એટલે અત્યંત શુદ્ધ, નિર્મળ, આલંબન રહિત થઈ, તન્મયપણે શુદ્ધ આત્મસ્વરૂપને વિચાર થાય તે શુક્લધ્યાન છે.
તેના ચાર પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે. (૧) પૃથકત્વવિતર્ક વિચાર (૨) એકત્વવિતર્ક અવિચાર (૩) સૂમકિયા પ્રતિપાતિ (૪) બુછિન્નકિયા અપ્રતિપાતિ.
[આ બધાય પ્રકારે માત્ર શ્રેણિમાં આરૂઢ થયેલા શુદ્ધ પગી મુનિને પ્રાપ્ત થતા હોવાથી, તેને અત્રે વિસ્તાર કરેલ નથી.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org