________________
૨૦૩.
ધર્મધ્યાનના પ્રકારની વિસ્તૃત સમજ
૩. રેગાર્તિધ્યાન: રોગને મને સ્વપ્ન વિષે પણ સમાગમ ન થાઓ એ પ્રમાણેની ચિંતા. દેહ ઉપરનું મમત્વ એ મોટામાં મોટી ચિંતા છે. દેહ હોવાથી રોગ ઉત્પન્ન થવાનો સંભવ છે. રોગ થયે તેની ચિંતામાં જ એકાકાર થવું તે ગાર્ન ધ્યાન છે.
૪. ભેગાર્તિ-નિયાણું આર્તધ્યાન: રાજ્યાદિની પ્રાપ્તિ, સ્વામિત્વ, પુણ્યાદિ કરી ફળની આકાંક્ષા, પૂજા-સત્કારની યાચના વગેરે નિયાણાથી ઉત્પન્ન થનારું આર્તધ્યાન મનુષ્યોને દુઃખરૂપી દાવાનળ છે.
વિષયના નિમિત્તે મનમાં ઉદ્વેગ થાય છે, તેથી શ્રેષ થાય છે, દ્વેષથી જીવ મલિન થાય છે. મલિનતા આત્માને કર્મથી દબાવી દે. છે, માટે તે દુર્થાન છે. અનિષ્ટને યેગ, ઈછને વિયેગ એ પૂર્વકર્મને આધીન છે. ઉદય આવે સમભાવે ભેગવી લેવું તે વિચારવાનનું કર્તવ્ય છે.
રેગ સમયે ગમે તે પ્રકારે રેગ દૂર થાય તેની ચિંતા કરવી, તેના પ્રતિકાર માટે મન આકુળ-વ્યાકુલ કરવું તે ગાર્તધ્યાન છે.
અજ્ઞાન વડે ચકવતી આદિના જેવી રિદ્ધિની પ્રાર્થના કરવી, ચિંતન કરવું તે અધમ વૃત્તિ છે.
રાગદ્વેષ મેહના ચિહ્નવાળું આ ચાર પ્રકારનું આર્તધ્યાન જીવને. સંસાર વધારનારું છે અને તિર્યંચગતિનું કારણ છે.
રોદ્રધ્યાન
ચાર પ્રકાર આ દુર્ગાનને જણાવવાને હેતુ તેનાથી મુક્ત થવાને છે. ૧. હિંસા રૌદ્રધ્યાન
પિતાના હાથે કે અન્યની પાસે ના સમુદાયને પીડા કરવી, નાશ કર, તેમ કરીને હર્ષ પામે તે હિંસાનુબંધી કર્મ છે. બીજાના જીવ લેવાથી કે હેરાન કરવાથી જ્યાં સુધી જીવ પાછે. ન હઠે ત્યાં સુધી સુખી થવાની ઈચ્છા શા માટે રાખવી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org