SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ S40 Ho S46 S40 S40 S40 Sto S46 S46 મુક્તિબીજ "| જીવોને ગૃહસ્થ ધર્મના પાંત્રીસ ગુણો હોઈ શકે છે. F અપુનર્બકની અનેક અવસ્થાઓ છે. તેમાં અંતરશુદ્ધિ હોવાને કારણે | અન્ય દર્શનોમાં પણ આવી યોગ્યતાવાળા જીવો હોઈ શકે. દરેકની કથન | પદ્ધતિમાં ફેરફાર હોઈ શકે. - સાંખ્યોની માન્યતા છે કે તામસી જેવી પ્રકૃતિના પ્રભાવથી આત્મા મુક્ત ન | થાય ત્યાં સુધી આવી દશા આવતી નથી. બૌધ્ધ માન્યતા પ્રમાણે જીવના ભવનો પરિપાક ન થાય ત્યાં સુધી આવી દશા સંભવતી નથી. | જૈન દર્શન : મિથ્યાત્વની તીવ્રતા હવે થવાની નથી તે જીવ આ દશાને યોગ્ય હોય છે. યોગાનુયોગ જે જીવનો સંસારકાળ ક્ષીણ થવા લાગે છે ત્યારે તે જીવ કા પરમાર્થમાર્ગમાં કમિક વિકાસમાં પ્રાયે આવે છે. કોઈ જીવની દશા અત્યંત | | શીઘતાવાળી હોય ત્યારે પ્રારંભનો ક્રમ જણાય નહિ, પરંતુ આ કમની જે શુદ્ધિ | Fી છે, તે જીવમાં ઘટે છે છતાં સામાન્ય જીવો આ કમને સેવીને આગળ વધે છે. | મિથ્યાત્વ મોળું પડયા પછી જીવની વિકાસયાત્રાનો કમ શાસ્ત્રકારોએ આ || પ્રમાણે દર્શાવ્યો છે. મિથ્યાત્વ ગુણસ્થાન હોવા છતાં જીવ સમકિત સન્મુખ થાય | છે ત્યારે તેના જીવનમાં આવો ક્રમ આવે છે. - ૧ અપુનર્બક ભાવ : સિત્તેર કોડાકોડી સાગરોપમની સ્થિતિ હવે બાંધે નહિ. ૨ માર્ગાભિમુખભાવ : કર્મોનો પ્રભાવ ઘટવાથી લયોપશમ થતાં માર્ગની સન્મુખ થાય. Mા ૩ માર્ગપતિતભાવ : હજી માર્ગને પામો નથી પણ ગુણોની વૃદ્ધિવાળો છે. માર્ગે ચઢેલો છે. ૪ માર્ગનુસાર : ચરમ - છેલ્લું, યથાર્થપ્રવૃત્તકરણની યોગ્યતાવાળો જીવ આ દશાવાળા જીવોમાં ધર્મદેશના પરિણામ પામે છે. અદ્ભુત અને અનન્ય છે, સર્વજ્ઞ જિનેશ્વર ભગવાનનું જ્ઞાન કે જેમાં F| સમસ્ત વિશ્વના પદાર્થોની સૂક્ષ્મ પર્યાય-અવસ્થાઓ પણ પ્રગટપણે પ્રત્યક્ષ જણાય છે. સમકિત પ્રગટવા પ્રથમ જીવોના અત:કરણની શુદ્ધિનું વાણકથન જ્ઞાનીજનો S46 S46 S4 S46 F S4 F S4 S46 G S46 S46 F S46 ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy