________________
946 1
F
_F
946
_F
546
_F
G46
G46
G4c
;
G4c
G46
G46
મુક્તિબીજ કે
તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમગ્રદર્શનમ્ તત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા તે સમગ્રદર્શન.
મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે લયોપશમથી પ્રગટ થયેલ શુદ્ધ આત્મ પરિણામ એ મુખ્ય - નિશ્ચયથી સમ્યકત્વ છે.
આ પરિણામ એક ભવથી બીજા ભવમાં જતાં જન્માંતરે પણ સાથે રહે || છે. ખા તત્ત્વાર્થશ્રદ્ધા પ્રગટે ત્યારે મોહનીય કર્મના ક્ષયોપશમ આદિથી પ્રગટ થતાં -'| શુભ આત્મપરિણામ અવશ્ય હોય છે. તત્ત્વાર્થ શ્રદ્ધા કાર્ય છે, અને શુભ
આત્મપરિણામ કારણ છે, અર્થાત્ તત્વાર્થ શ્રદ્ધા એ આત્માનું ઉપાદાન છે. અને
શુભ આત્મપરિણામ તે નિમિત્ત છે. મુખ્ય સમ્યગ્રદર્શનમાં બાહ્ય સાધનની - ગૌણતા છે. તેમાં અંતરંગ સાધન કાર્યકારણ, ઉપાદાન નિમિત્તપણે હોય છે. | આથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને તત્ત્વાર્થ શ્રદ્ધાને સમ્યકત્વ કહે છે. | મોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે લયોપશમથી થતાં શુદ્ધ આત્મપરિણામ | | મુખ્ય સમ્યકત્વ છે. તેનાથી થતી તત્ત્વાર્થ શ્રદ્ધા એ ઔપચારિક સમ્યકત્વ છે. | મિથ્યાત્વ મોહનીય ક્ષય આદિ થતાં જે જીવોને મન હોય તેમને સ્વાર્થ શ્રદ્ધા અવશ્ય હોય છે. જીવમાં સમગ્રદર્શનગુણ પ્રગટ થયો છે કે નહિ તે કેમ જણાય ? - સમ્યકત્વ ગુણને જાણવા માટે પાંચ લક્ષણો માપદંડ જેવા છે. આ પાંચ * લક્ષણો જે જીવમાં હોય તે જીવમાં અવશ્ય સમ્યગદર્શન હોય છે.
૧. શમ-શાંતિ = કષાયોનું શાંત થવું. ૨. સંવેગ - અભિલાષ = માત્ર મોક્ષની અભિલાષા ૩. નિર્વેદ - ખેદ = સાંસારિક પ્રવૃત્તિમાં ઉદ્વેગ ૪. અનુકંપા - અન્યજીવો પ્રત્યે કરૂણા = સ્વાદયા સહિત,
૫. આસ્તિકા - શ્રદ્ધા = વીતરાગના વચનમાં અટલ શ્રદ્ધા સમદ્રષ્ટિ આત્મામાં આ ગુણો કથંચિત પદ્યાનુપૂર્વી પ્રગટ થાય છે.
૧. આસ્તિક્ય : અર્થાત્ જે માર્ગે જવું છે તે માર્ગના ઉપદેષ્ટાના , વચનમાં અનન્ય શ્રદ્ધા પ્રગટ થતાં જીવને તત્ત્વની શ્રદ્ધા પણ થઈ જાય છે.
Glo
916
Sto
S40
一听听听听听听听听听听听
Gho
Ghe
ghe
gye
| 54
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org