________________
મોક્તિબીજ
R |
94
H
946
G
sto
F
sh
E
st
H
S4
G
S46
S46
E
S4
૧. આજ્ઞા સમ્યકત્વ, ૨. માર્ગ સમ્યકત્વ, ૩. ઉપદેશ સમ્યકત્વ, ૪. સૂત્ર સમ્યકત્વ ૫. બીજ સમ્યકત્વ, ૬. સંક્ષેપ સમ્યકત્વ, ૭. વિસ્તાર સમ્યકત્વ, ૮. | અર્થ સમ્યકત્વ, ૯. અવગાઢ સમ્યકત્વ અને ૧૦. પરમાવગાઢ સમ્યકત્વ એમ
દશ ભેદ કહેવાય છે. | ૧. મને જિન આશા પ્રમાણ છે. એ પ્રમાણે જિનઆશાની પ્રધાનતાથી જે
સૂક્ષ્મ અન્તરિત એવા દૂરવર્તી પદાર્થોના શ્રદ્ધાન થાય છે. એને આશા
સમ્યકત્વ કહે છે. ૨. નિગ્રન્થ માર્ગના અવલોકનથી જે સમગ્રદર્શન થાય છે એને માર્ગ
સમ્યકત્વ કહે છે. ૩. આગમજ્ઞ પુરુષોના ઉપદેશથી ઉત્પન સમગ્રદર્શન ઉપદેશ સમ્યકત્વ
કહેવાય છે. *| ૪. મુનિના આચારના પ્રતિપાદન કરવાવાળા આચારસૂત્રને સાંભળીને જે
શ્રદ્ધાન થાય છે તે સૂત્ર સમ્યક્ત કહેવાય છે. ૫. ગણિતાના કારણબીજોના સમૂહથી જે સમ્યક્ત થાય છે અને બીજ
સમ્યકત્વ કહેવાય છે. ૬. પદાર્થોના સંપરૂપ વિવેચનને સાંભળીને જે શ્રદ્ધાન થાય છે એને સંક્ષેપ
સમ્યકત્વ કહે છે. | ૭. વિસ્તારરૂપે જિનવાણીને સાંભળવાથી જે શ્રદ્ધા થાય છે તેને વિસ્તારરૂપે
સમ્યકત્વ કહે છે ૮. જૈનશાસ્ત્રના વચન વિના કોઈ અન્ય અર્થના નિમિત્તથી જે શ્રદ્ધા થાય છે. |
તેને અર્થ સમ્યકત્વ કહે છે. ૯. શ્રુતકેવલીના તત્વને અવગાઢ સમ્યકત્વ કહે છે. ૧૦ કેવલીના તત્ત્વશ્રધ્વને પરમાવગાઢ સમ્યકત્વ કહે છે.
આ દશ ભેદમાં પ્રારંભના આઠ ભેદ કારણની અપેક્ષાએ અને અંતના બે *| ભેદ જ્ઞાનના સહકારીપણાની અપેક્ષા એ કર્યા છે.
આ પ્રમાણે શબ્દોની અપેક્ષાએ સંખ્યાત, શ્રદ્ધા કરવાવાળાની અપેક્ષાએ | અસંખ્યાત અને શ્રદ્ધા કરવાયોગ્ય પદાર્થોની અપેક્ષાએ સમ્યગ્દર્શનના અનન્ત || ભેદ થાય છે
F
S4
E
S46
F
S44
E
646
F
646
E
646
646
54
546
| Sk
૨૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org