________________
|
બ
હ
બ
બ
૨૦૩
બ
બ
– મુકિતબીજ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અંતરકરણની રસપ્રદ અને વિસ્તૃત વિચારણા. પંડિતશ્રી પનાલાલ જ. ગાંધી લિખીત
સમ્યક્ત અને સાધના પ્રક્રિયા ક ૧૧ પંડિત શ્રી ધીરજલાલ ડી. મહેતા લિખીત
ચૌદગુણસ્થાનકમાંથી યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અંતરકરણનો વિસ્તૃત તથા સરળ પરિચય
અવિરતિ તથા દેશવિરતિ ગુણસ્થાનકની વિસ્તૃત સમજ, Mા ૧૨ દિગંબર આમ્નાયના આધારે સમગ્રદર્શનની વિચારણા
પૂ. શ્રી સમતભટ્ટાચાર્ય રચિત શ્રી રત્નકાંડ શ્રાવકાચારમાંથી ચાર અનુયોગ અનુસાર સમગ્રદર્શનના લક્ષણો યથાપ્રવૃત્તકરણાદિનું સ્વરૂપ, ક્ષયોપશમ આદિ સમગ્રદર્શનના ભેદ. નિમિત્તકારણો. શ્રી સહજ સુખ સાધનમાંથી (શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ) સમવનો વિનિમય, સમ્યગદૃષ્ટિ આત્મા કેવા હોય? ભેદવિજ્ઞાન, ભેદજ્ઞાનની ભાવના, આત્મા અને કાશ્મણ વર્ગણાનું
ભિન્નત્વ. ૧૪ શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાંથી સમ્યગદર્શન હિતશીક્ષા.
શ્રી જૈન તત્વજ્ઞાન ચિત્રાવલિ પ્રકાશમાંથી ચિત્રાવલિ : ચૌદરાજલોક, જંબુદ્વીપ, મેરૂપર્વત, નવતત્ત્વનું દ્રષ્ટાંત, આત્માનો વિકાસક્રમ, ગ્રંથિભેદ, ચૌદ ગુણસ્થાનક, જંબુવૃક્ષ, આઠ કર્મની વિગત શબ્દના સરળ અર્થ
બ
«
રર૧
«
«
ઝં«
F
બ«
T
૯
F
૯
M
૯
«
S
F
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org