________________
| |
5
|
5
_
5
_
5
5
5
5
– મુકિતબીજ
(૧) જિનેશ્વર પ્રભુ પ્રત્યે બહુમાનાદિ ભાવવાળુ ચિત્તપરિણામ, (ર) તેમની | મૂર્તિઆદિ સમક્ષ ઉત્તમ લોકો બોલવા પૂર્વક નમસ્કાર - સ્તુતિ કરવી (૩) ૐ તથા તેમને ભાવથી વીતરાગ - પૂજય સમજીને પ્રણામાદિ કરવા (૪) આહારાદિ મોહસંજ્ઞાઓનું વિધ્વંભણ (રોકવું, (૫) સંસારસુખરૂપ ફળના અભિપ્રાય વિનાનું સંશુદ્ધ ચિત્ત, (૬) ભાવયોગી એવા આચાર્યાદિ મહાત્માઓને વિષે વિશુદ્ધ એવી વૈયાવચ્ચ, (૭) સ્વાભાવિક જ ભવઉગ (2) દ્રવ્ય ક્ષેત્ર-કાલાદિના અભિગ્રહોનું ધારણ, (૯) સિદ્ધાન્તો (આગમો) લખાવવાં. પૂજવાં, બીજાને આપવાં, રાય સાંભળવા, પ્રકાશિત કરવા, આવા આવા આત્માભિમુખતાના ગુણો મનુષ્યોને | મોહનીયકર્મ રૂપ ભાવમલ ઘણો ક્ષીણ થયો હોય ત્યારે ત્યારે પ્રગટ થતા જાય દાં છે. આ ગુણો એ યોગદશાનું બીજ છે. _| આ મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનનો કાળ ત્રણ પ્રકારનો છે. (૧) અભવ્યોને
આશ્રયી અનાદિ-અનંત, (૨) ભવ્યોને આશ્રયી અનાદિસાત્ત અને (૩) પતિતને Lી આશ્રયી સાદિસાંત કાળ જાણાવો. અભવ્ય જીવો અનાદિ કાળથી આ પ્રથમ
ગુણઠાણે છે અને આ જ ગુણઠાણે સદા રહેવાના છે. કદાપિ આ ગુણઠાણાનો - તેઓમાં અંત આવવાનો નથી, માટે અનાદિઅનંત જે ભવ્યજીવો છે, તેમાં _| પણ આ ગુણસ્થાનક છે, તો અનાદિકાળથી જ, પરંતુ દેવ-ગુરુ આદિનો યોગ *| મળતાં તે જીવોમાં ભવ્યતા હોવાથી આ ગુણ સ્થાનકનો અંત આવશે, માટે દ અનાદિસાન્ત તથા જે જીવો ત્રણ કરણ કરી એકવાર સમજ્ય પામી ચુક્યા છે, 1 અને સમ્યક્વથી પડીને પાછા મિથ્યાત્વે આવ્યા છે, તે જીવો વધુમાં વધુ
અર્ધપુદ્ગલ પરાવર્તે પણ અવશ્ય મોક્ષે જવાના હોવાથી તેઓને આશ્રયી સાદિ-સાન્ત.
પ્રશ્ન :- ભવ્ય • અભવ્ય એટલે શું?
ઉત્તર : જેમ મગ અને કોયડુ, જેનામાં પાકની યોગ્યતા છે તે મગ અને જેમાં પાકની યોગ્યતા નથી તે કોયડુ; તેની જેમ જેમાં મોક્ષે જવાની યોગ્યતા છે તે ભવ્ય, અને જેનામાં મોક્ષે જવાની યોગ્યતા નથી તે અભવ્ય.
પ્રશ્ન :- ભવ્ય • અભવ્યના પેટાભેદો છે?
ઉત્તર :- ભવ્યો ત્રણ પ્રકારના છે. (૧) નજીકના કાળમાં મોક્ષે જવાને યોગ્ય | જે હોય તે આસનભવ્ય, (૨) દૂર-દૂર કાળે પણ મોક્ષ જવાને યોગ્ય હોય તે
5
5
5
5
5
5
5
5
5
5
-
5
-
-
5
- -
H
-
5
-
| G
5.
——- ૧૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org