________________
કી |
મુક્તિબીજ | સમગ્રદર્શનના સ્વરૂપની ઝલકો
5
F
“5
F
5
E
“5
F
5
5
5
5
5
(સંક્ષિપ્ત નોંધ).
લે. પં. શ્રી ચંદ્રશેખર વિજ્યજી ગણિ. આત્માના વિકાસમાં સમગ્રદર્શન નામના ગુણનું મહત્ત્વ શાસ્ત્રકાર | પરમર્ષિઓએ ખૂબ જ વિશેષ જણાવ્યું છે. બેશક સર્વવિરતિધર્મ (મુનિજીવન)થી | ન જ મોક્ષ મળે છે. એટલે તેનું જ સૌથી વધુ મહત્ત્વ ગણાય. પરંતુ જગતમાં બે 8િ)
પ્રકારના પદાર્થો હોય છે. કેટલાક મુખ્ય હોય છે તો કેટલાક તે મુખ્ય માટેના | || પ્રથમ હોય છે. પ્રારંભની ભૂમિકારૂપે હોય છે.
મોક્ષ પામવા માટે સર્વવિરતિ મુખ્ય છે પરંતુ સર્વવિરતિ પ્રથમં નથી તે છે માટે પ્રથમ તો સમગ્રદર્શન પ્રાપ્ત કરવું એ અત્યંત જરૂરી છે.
ભૂખ્યા માણસને ભોજન એ મુખ્ય ગણાય; પરંતુ ભોજન તૈયાર કરવા | ગેસનો ચૂલો એ પ્રથમ ગણાય.
પાંડુરોગીને આરોગ્ય માટે દૂધ મુખ્ય ગણાય પરંતુ મળશુદ્ધિ માટે પ્રથમ * તો મગનું પાણી જ મુખ્ય ગણાય.
યુદ્ધમાં તલવાર મુખ્ય છે પણ મંગળ નિમિત્તે કંકુનું તિલક એ પ્રથમ છે. મોક્ષ પામવા માટે સર્વવિરતિ એ મુખ્ય છે પણ પ્રથમ તો સમગ્રદર્શન છે.
સમગદર્શન એ મુખ્યત્વે મનની-અનુભવની વસ્તુ છે. બેશક, | ક સમ્યગદર્શન પામેલા આત્મામાં તનની (બાહ્ય) ત્રણ વાતો તો હોય જ. દેવગુરુની ભક્તિ, જિનવાણીનું શ્રવણ અને ચારિત્રધર્મ પ્રત્યે કાયાની અભિવ્યક્તિવાળો તીવ્ર રાગ
છતાં બીજા કાયિક ધર્મોનો સમગદર્શન સાથે સદ્ભાવ હોવો જ જોઈએ તેવો નિયમ નથી. * જો હૈયે આ સમકિત (સમ્યગ્રદર્શન-સમ્યકત્વ) પેસી જાય તો તેના ફાયદા * ઓ બેસુમાર છે. અને તે જો હૈયે ન પેઠું તો તેનાં નુકસાન પણ ઘણાં છે.
સમકિતી જીવ બે પ્રકારના વૈરાગ્યથી વાસિત હોય.
5
5
5
5
5
5
5
{ ૧૫ર
5|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org