________________
ક |
가
가
ક
가
ક
가
가
ક
가도
-
가도
가
또
5
મુક્તિબીજ | ભિલુકોને જુએ છે અને દિવ્ય હાથ વડે નિ કોને આહાર ઘન કરે છે. આથી F| શ્રાવકોની નિંદા થવા માંડી એટલે શ્રાવકોએ યુગપ્રધાન આચાર્ય મહારાજને વાત | _| કહી યુગપ્રધાન મહારાજે, “એ વિરાધિત ગુણવાલો છે. માટે આ પ્રમાણે થયું છે.” | એમ વિચારી આલોચના અને નમસ્કાર મંત્રના પાઠ દ્વારા પ્રતિબોધ ર્યો. ૯૩)
તાત્પર્યાર્થ : જેમ શ્રાવકે ભિલુકે સાથેના સહવાસથી પોતે કોણ છે તે ભૂલી જઈ પોતાના સમ્યકત્વનો નાશ કરી મિથ્યાત્વીઓને પોષવા માંડ્યા. તેમ | મિથ્યાત્વી-ઓના સહવાસથી આત્મા પોતાને ભૂલી જઈ શાસનની અપભ્રાજનામાં નિમિત્ત બને છે. માટે મિથ્યાત્વીઓનો સહવાસ ન કરવો.
अन्ने वि य अइयारा आइ सद्देण सूइया इत्थ
साहमि अणुबवूहणमथिरी करणाइ ॥९४|| સમ્મત્તસયારા ગાથામાં સમ્યકત્વના અધિકારમાં મારિ શબ્દ કહ્યો છે. તે F| આદિ શબ્દ વડે બીજા પણ અતિચારો બતાવ્યા છે. જેવા કે સાધાર્મિકની
અનુપબૃહણા, અસ્થિરીકરણ વગેરે જાણવા ગાથામાં જે અનુસ્વાર કહ્યો છે તે | અલાક્ષણિક છે. સમદ્રષ્ટિ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ સાધર્મિક કહેવાય. તેઓની ઉત્તમ માર્ગ વિષે જે જે પ્રવૃત્તિઓ હોય તેની પ્રશંસા કરવી તે આ| પ્રમાણે તમને ધન્ય છે, પુણ્યશાળી છો, તમે જે શરૂ કર્યું તે કરવા યોગ્ય છે.'
આ પ્રશંસાને ઉપબૃહણા કહેવાય. તે ઉપબૃહણા ન કરવી ને અનુપબૃહણા. એ ના પ્રમાણે સદ્ધર્માનુષ્ઠનમાં સીદાતા જે હોય તેને ધર્મમાં સ્થિર કરવા ને સ્થિરીકરણ. *| તે સ્થિરીકરણ ન કરવું તે અતિચાર આદિ શબ્દ વડે સાધર્મિક વાત્સલ્ય તીર્થ પા પ્રભાવના વગેરે ગ્રહણ કરવા. આપત્તિમાં પડેલા સાધાર્મિકનો ઉધ્વર વગેરે દ્વારા
સાધાર્મિક વાત્સલ્ય. તે સાધર્મિક વાત્સલ્ય. તે સાધાર્મિક વાત્સલ્ય ન કરે તો અતિચાર. એ પ્રમાણે પોતાની શક્તિ અનુસાર ધર્મકથા વગેરે દ્વારા પ્રવચનની પ્રભાવના કરવી તે પ્રભાવના ન કરે તો અતિચાર લાગે. (૪) તથા આ પણ કહે છે –
नो खलु अप्परिवडिए निच्छयओ मइलिएव सम्मत्ते
होइ तओ परिणामो जत्तोऽणुववूहणाइया ॥१५॥ નિશ્ચયનયથી સમકિત ગયું જ ન હોય અને વ્યવહાર નયથી સમ્યકત્વ મલિન થયું હોય તો આત્માને અનુપબૃહણા વગેરેના પરિણામ થાય છે. આ પ્રમાણે સમત્વના અતિચારો કહ્યા. એ અતિચારો મોક્ષના અભિલાષીઓએ છોડવા યોગ્ય છે. (૫)
또
5
또
가도
가도
가도
또
가5
또
5
또
가요
가
또
또
가도
-
-
૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org