SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ | H 5 5 6 내 HH B $ ક $ ક $ ક $ ક $ – મુક્તિબીજ, પ્રશ્ન : Rયોપયમ સમ્યકત્વથી ઔપથમિક સમ્યકત્વમાં કઈ વિશેષતા Fણ છે? જવાબ : લયોપશમ સમત્વમાં ઉપશત થયેલા મિથ્યાત્વનો પ્રદેશોદય હોય છે જ્યારે પથમિક સમ્યકત્વમાં તે પણ નથી. આ બાબતમાં બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે કે, ઉપશમશ્રેણિમાં જયારે ઔપથમિક સમ્યકત્વ હોય ત્યારે જ પ્રદેશોદય નથી હોતો પણ નવું સમ્યકત્વ પામતા તો પ્રદેશોદય * હોય છે. છતાં ત્યાં આગળ સમ્યકત્વ મોહનીયના ઉદયનો અભાવ હોય છે. આ જ લયોપશમથી ઔપશમિકની વિશેષતા છે. (૪૭) ઔપથમિક પછી જ્ઞાયિક કહે છે. खीणेदंसणमोहे तिविहंमि वि भवनियाणभूयंमि । निप्पच्चवायमउलं, सम्मत्तं खाइयं होइ ॥४८॥ ક્ષપક શ્રેણિમાં પ્રવેશ કરેલા જીવને, જેના વિશે જીવો કર્મોને આધીન થાય ને ભવ એટલે સંસાર તેના કારણ રૂ૫ મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને | સમત્વ મોહનીય આ ૩ દર્શન મોહનીય સંપૂર્ણપણે ક્ષય થાય ત્યારે જેમાં અતિચારરૂપી આપત્તિ નથી એવું, જેની સરખામણીમાં કોઈ ન આવે એવું, મોત્રનું તદ્દન નજીકનું કારણ એવું સાયિક સમ્યકત્વ કે જેનો આગળ અર્થ કહેવાઈ ગયો છે તેને પ્રાપ્ત કરે છે. તે ક્ષાયિક સમક્તિ મિથ્યાત્વના ક્ષયપૂર્વક જ થાય છે. (૪૮) સાયિક સમકિત પછી કારક વગેરે સમકિત કહે છે. जं जह भणियं त तह करेइ सइ जमि कारगं तं तु । रोयगसभ्भतं पुण रूइमित्तकरं मुणेयव्वं ॥४९|| જે પ્રમાણે સૂત્રમાં અનુષ્ઠાન કહ્યું હોય તે પ્રમાણે તે અનુષ્ઠાન પરમશુદ્ધ | ના સ્વરૂપે જે સમગ્ર દર્શનમાં કરવામાં આવે તે કારક સમ્યકત્વ કહેવાય છે, જે કરાવે ને કારક, અને રેચક સમ્યકત્વ કરેલા અનુષ્ઠાનોમાં તેવા પ્રકારની શુદ્ધિ ન હોવાથી ફક્તિ રુચિ જગાડે તે રોચક સમકત્વ છે. જે રૂચિ જગાડે તે રોચક. (૪૯) सयमिह मिच्छदिठी धम्मकहाईहि दीवइ परस्स । सम्मत्तमिणं दीवग कारणफलमावओनेयं ॥५०|| ક $ ક $ 55 ક 56 ક 5 ક 5 ક 56 ક 5 ક 5 5 | ક (૧૨) ૧ર૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy