SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ કકકકક: - મુકિતબીજ $ $ $ 5 5 $ $ 5 $ $ પ્રશ્ન : જેનો ઉદય રોકાયો છે, તે મિથ્યાત્વમોહનીયનો અનુદય તો યોગ્ય || છે. પરંતુ વિપાકોદય વડે ભોગવાતી સમત્વ મોહનીયનો અનુદય યોગ્ય નથી. Mા જવાબ : સાચી વાત છે. પરંતુ મિથ્યાત્વ મોહનીયન વાસ્તવિક રીતે ઉદય ન હોવાથી મિથ્યાત્વનો સ્વભાવ દૂર થયો છે. તેથી સમ્યકત્વ મોહનીયને વિષે અનુદયનો ઉપચાર કરાયો છે. અથવા જે અનુદયતા છે તે 8િ મિથ્યાત્વ મોહનીયમાં જ છે. પણ સમ્યકત્વ મોહનીયમાં નથી. કેમ કે જે મિથ્યાત્વ ઉદયમાં છે તે ક્ષય પામ્યું છે અને ઉદયમાં નથી આવ્યું તે શાંત | થયું છે. તેથી જે અનુદતિ છે તે મિથ્યાત્વમોહનીય અને ઉપશાંત થયેલું સમ્યકત્વ મોહનીય તરીકે ગ્રહણ કરાય છે. એનો ભાવાર્થ પહેલાની જેમ જ !” સમજવો. એ પ્રમાણે મિશ્રભાવને પ્રાપ્ત થયેલા એટલે ક્ષયોપશમ સ્વભાવમાં 8 રહેવા મિથ્યાત્વ મોહનીયને પ્રદેશોદય વડે અને સમ્યકત્વમોહનીયને વિપાકેદય વડે ભોગવતા બંને ક્ષયોપશમ દ્વારા થયેલું જે સમ્યકત્વ તે યોપશમ સમત્વ કહેવાય છે. પ્રશ્ન : મોહનીયકર્મના ઉદયથી થતું હોવાથી આ સમકત્વ તો | ઔદયિક ભાવનું છે માટે આ સમત્વને ક્ષયોપશમ સમ્યકત્વ ન કહેવાય જવાબ : વસ્તુસ્થિતિને સમજતા ન હોવાથી આ પ્રમાણે કહો છો. પણ આ પ્રમાણે નથી. કારણ કે સમ્યકત્વ તો જ્ઞાનની જેમ સહજ આત્મ | પરિણામરૂપ છે, નહીં કે કોધાદિ કષાયની જેમ કર્યપરમાણુઓના સંપર્કથી છે ઉત્પન્ન થનારું, વળી, જેટલા પ્રમાણમાં મિથ્યાત્વરૂપી ઘનઘોર વાદળાના પડ | શણ થયે છતે અને સ્વચ્છ વાદળની સમાન સમ્યકત્વ મોહનીયના પરમાણુ ઓને ભોગવતા સૂર્યના પ્રકાશની જેમ સયોપશમ સમ્યકત્વના પરિણામ સહજ | છે. માટે આ સમત્વ ક્ષયોપશમ દ્વારા જ થયેલું છે. અને ક્ષયોપશમ ભાવનગર લયોપશમ સમ્યકત્વનો અભાવ છે. ઉદયમાં આવેલાના ક્ષય વગર અને જે ! | ઉદયમાં નથી તેના ઉપશમ વગર ક્ષયોપશમ ભાવ હોતો નથી. કોધાદિ પરિણામો તો નિમિત્તના બળથી સ્ફટિકની લાલાશ જેવા અસહજ છે. * પ્રશ્ન : જો પરિણામ એ જ સમહત્વ છે. તો પછી મિશ્રભાવને પ્રાપ્ત થઈ | || ભોગવાતું હોય તે ક્ષયોપશમ એ વ્યાખ્યામાં વિરોધ આવશે કેમ કે ક્ષય અને ઉપશમ મોહનીયના ભેદો જ મિશ્રભાવે પરિણત થઈ ભોગવાતા હોય છે માટે. $ $ 55 5 55 5 5 $ $ $ $ 5 $ 5 $ 8 5| ૧ર૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy