________________
+
546
+
Sto
H
S40
G
F
S4
મુક્તિબીજ પ્રતિક્રમણ, સામાયિક આદિ આવશ્યક ક્રિયા કરવી. અલ્પાધિકપણે બાર વ્રતાદિનું પાલન કરવું.
આવા કર્તવ્યને નિયમોના ભાવ સમકિત ગુણસ્થાનકે ન હોય તે પણ તે અભ્યાસાર્થે અવશ્ય કરે. અવિરતિ સમકિતી દેશવિરતિને પાત્ર થવા માટે આ કર્તવ્યોનું પાલન કરે, દેશવિરતિ તો આ કર્તવ્યોનું અવશ્ય પાલન કરે | અભ્યાસ કરવાથી આવક કર્મોનો ક્ષયોપશમ થાય છે. તેથી પરિણામની
વિશુદ્ધિ થાય છે. આમ ક્રિયાથી પરિણામ અને પરિણામથી ક્રિયા બંને પરસ્પરના ક અવલંબનથી શુદ્ધ થતાં રહે છે. માટે સમન્ ક્રિયામાં પ્રમાદ કરવો નહિ. માટે
સમ્યકત્વ અને વ્રતાદિ ગ્રહણ કરવા સાધ્ય સાધનાને અને સાધનોને આધીન છે. માટે યોગ્ય પુરુષાર્થ કરવો.
નોંધ :- આ-બાહ્ય કર્તવ્યો ઉપરાંત સમકિતવન આત્માએ તીર્થમાં કે || નિવૃત્તિ સ્થાનમાં એકાંત ગાળવું. ધર્મ ધ્યાનની ભાવનાઓ દ્વારા ચિત્ત શુધ્ધિ |" ક કરતા રહેવું. સંસારના પ્રકારો અને પ્રસંગોમાં એકત્વ ન કરવું પણ ભેદજ્ઞાનની |
હાજરી રાખી વર્તવુ આત્મશ્રદ્ધા દ્રઢ કરવી. ક્ષયોપશમ સમકિત ફાયિક જેવું દ્રઢ | નથી, ગમે ત્યારે દગો થઈ જાય. માટે જાગૃતિ પૂર્વક વ્યવહારમાં વર્તવું. પુન: પુન: અંતર્મુખતા પ્રત્યે લક્ષ્ય રાખવું. આત્મભાવના પુષ્ટ કરવાં ધાનાદિની આરાધના કરવી.
S46
F
Glo
*
Glo
Glo
*
ste
*
sto
sto
_
sto
_
sto
_
Sto
_
આત્મા અને દેહ એકત્ર અવગાહે રહ્યા છનાં પદાર્થનું | સ્વરૂપ સ્વક્ષેત્રી છે. છતાં જીવે શરીરમાં જ એકતા માની છે તે
શરીરથી જુદો થતાં મુંઝાઈ જશો. એથી નવા શરીર પુનઃ પુન: ધારણ કરશે. . પણ જો તેના નિર્ણયમાં આવી જાય કે આ દેહથી હું તો ભિન્ન છે. ફક્ત સકર્મક અવસ્થાએ બે એકોત્રાવગાહી હોવાથી
અપેક્ષાએ ભિન્ન ભિન્ન છે. છતાં ચેતન્યતત્વ શરીરથી જુદા ધર્મ | વાળું છું. એમ જાણી જ્ઞાનને સ્વભાવ પ્રત્યે વાળે તો ધર્મ પ્રગટ
થાય.
546
_ _
546
G4
_
G46
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org