________________
મુકિતબીજ
646 |
સમકિતના સડસઠ ઉપલક્ષણ
fi
S4
S40
S40
S46
F E H
G m m m m een ew ê wa
F F F
S40
Sto
S4
S46
E
S46
૪ સદ્દઉંણા - શ્રદ્ધન
લિંગ - ચિન્હ વિનય - હેય, શેય, ઉપાદેયનો વિવેક શુદ્ધિ - મંતવ્યના અર્થમાં પાંચ દોષોનો અભાવ આઠ પ્રકારે પ્રભાવના પાંચ ભૂષણો લક્ષણો છ પ્રકારે જયણા છ આગારો
છ ભાવના ૬ છ સ્થાનો ૬૩ ભેદોથી વિશુદ્ધ સમક્તિ જાણવું
સમકિત એ જીવનો વિશેષ ગુણ છે, તે શ્રાવનો વિશેષ ધર્મ છે. તેનું માહાભ્ય પણ અનન્ય છે. કારણ કે જીવને અધ્યાત્મની યોગ્યતા તેની પ્રાપ્તિમાં | રહેલી છે. પૂર્ણતાની પ્રાપ્તિ માટે મુનિજનો જ્યારે ક્ષેપક શ્રેણિ માંડે છે ત્યારે એક અંતર્મુહૂર્તમાં સિદ્ધ કે બુદ્ધ થાય છે. પણ એક પૂર્ણતાના બીજ સમું આ સમક્તિ પ્રાપ્ત કરતાં પહેલાં જીવ અનાદિકાળ સંસારમાં રખડ્યો છે. ઘણા
અંતરંગ પરિશ્રમ, અધ્યવસાયની શુદ્ધિ થતાં જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી | સમકિતની પ્રાપ્તિ પામે છે.
સમક્તિ પ્રાપ્ત થયા પછી અનુક્રમે દેશવિરતિ, સર્વવિરતિધર્મ, અપ્રમત્તદશાને | પ્રાપ્ત કરે છે. આમ, સાતમે ગુણસ્થાનકે આવતાં દીર્ધકાળ વહ્યો જાય છે. પણ પછી એનું સામર્થ્ય આઠમેથી પ્રગટ થાય છે. જે અંતર્મુહૂર્તમાં સંસારનો ક્ષય કરે છે. બીજરૂપ આ સમક્વની સંતતિ અર્થાત્ લક્ષણો • ભેદો - પ્રકારો વગેરે અનેકવિધ છે. આચાર્યશ્રીએ તેનું અહીં સડસઠ ભેદોથી નિરૂપણ કર્યું છે. જેમ શ્રાવકના સામાન્ય ધર્મમાં ગુણોના પ્રકારો દર્શાવ્યા હતા તેમ સમક્તિી જીવના આ લક્ષણો જાણવાં.
F
S4
T
S46
S
S40
R
Sto
H
S40
S40
| F
S40
F
S40
5
S46
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org