________________
છે
."
Gle
816
546
946
F
944
ક
G4
ક
G4
ક
G4
– મક્તિબીજા
આ સહકારી કારણોની વિચિત્રતાને કારણે મૂળ ભવ્યત્વ અનેક ભેદવાળું | બને છે. નિમિત્તકારણોની મુખ્યતા ગૌણતા થયા કરે છે. તેથી ભવ્યત્વ ભિન્ન ભિન્ન પ્રકારનું થાય છે. તેથી તેને તથાભવ્યત્વ કહેવાય છે. ૨. કાળ :
જેમ વસંતઋતુ આદિકાળ તે વનસ્પતિને ફળો આપવામાં કારણભૂત છે. $ | તેમ અહીં જીવના ભવ્ય સ્વરૂપ વૃક્ષને મોક્ષરૂપ ફળવાળું બનાવનારો
ચરાવર્તકાળ હોય છે. ચરમ = છેલ્લું પરાવર્ત અર્થાત્ ઉત્સર્પિણી અવસર્પિણિ | | પૈકી મોક્ષપ્રાતિના હેતુરૂપ બાહ્ય નિમિત્ત (કારણરૂપ) દુષમ સુષમાદિ આરો તે વગેરે કાળ સમજવો. ભવ્યત્વમાં જયારે મોક્ષ ગમનને યોગ્ય કાળને યોગ મળે છે ત્યારે તે તથાભવ્યત્વ બની મોક્ષરૂપ ફળ આપે છે. ૩. નિયતિ :
ભવ્યત્વ અને કાળનો યોગ થયા પછી પણ યુનાધિક નિયત પ્રવૃત્તિ કરાવનારી નિયતિ મળે ત્યારે તે ભવ્ય જીવની તથા ભવ્યત્વરૂપ ભવિતવ્યતાનું
જેવું સ્વરૂપ બને તેવો આત્માનો પ્રયત્ન થાય, તેનાથી તે આત્માનો મોક્ષ થાય *| ૪. કર્મ :
કર્મના અશુભભાવો ઘટતા જાય જેના કારણે શુભ અધ્યવસાયોનો અનુભવ થતો જાય, તેના ઉદયમાં કેવિપાકમાં વળી શુભકર્મ બંધાતું જાય અશુભકર્મોની ક્ષીણતા અને શુભ કર્મોની શુદ્ધિ થતાં કર્મોનો ક્ષયોપશમ થતાં આત્મશક્તિ વધે છે. આવા ઉત્તમ ક્રિી કર્મના યોગે જીવનું ભવ્યત્વ તથાભવ્ય રૂપે પરિણમે છે, તેથી મોક્ષ ફળ પ્રાપ્ત થાય છે. ૫. પુરુષ - પુરુષાર્થ :
વિશિષ્ટ પુણ્યવાળો પુણ્યાનુબંધી પુણ્યવાળો, મહા શુભ આશયવાળો, ખા વિશિષ્ટ તત્ત્વને સમજવાની શક્તિવાળો, શ્રવણ કરેલાં તત્ત્વોના અર્થનું જ્ઞાન
મેળવવામાં કુશળ એવો આત્મા, પૂર્વના નિમિત્તોથી જેનું શુદ્ધ સ્વરૂપ કંઈક અંશે પક પ્રગટ થયું છે ને જીવ શુદ્ધ પુરુષાર્થ કરી શકે છે તેવા પ્રકારના તથાભવ્યત્વથી
તે જીવ મોક્ષના ફળને પ્રાપ્ત કરે છે. - તથાભવ્યત્વ, તથાવિધ ધર્મસાધક કાળ. તથાવિધ મોક્ષ પ્રાપ્તની ભવિતવ્યતા, | | અશુભ કર્મોનો હ્રાસ અને શુભ કર્મોની પુષ્ટિરૂપ કર્મનો યોગ વિશુદ્ધ પુરુષાર્થ || આ પાંચ બોધિબીજની પ્રાપ્તિના નિમિત્ત કારણો છે.
(૮૨)
G4
ક
G4
ક
ક
S4
ક
S46
ક
946
846
546
946
| 546
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org