SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ Kailash at A.M પ્રાતઃકાળે કૈલાસ-દર્શન તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન માનસરોવર આજ દેવ અરિહંત નમું, સમરું તારું નામ, જ્યાં જ્યાં પ્રતિમા જિન તણી, ત્યાં ત્યાં કરું પ્રણામ; શત્રુંજય શ્રી આદિદેવ, નેમ નમું ગિરનાર, તારંગે શ્રી અજિતનાથ, આબુ ઋષભ જુહાર; અષ્ટાપદ ગિરિ ઉપરે, જિન ચઉવિસે જોય મણિમય મૂરતિ માનશું, ભરતે ભરાવી સોય. -શ્રાવક કવિ ઋષભદાસ (૧૭ મી સદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001978
Book TitleAshtapadji Mahatirth Ratnamandir
Original Sutra AuthorN/A
AuthorJain Center of America Inc. New York
PublisherUSA Jain Center America NY
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Pilgrimage
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy