________________
આ સાથે અષ્ટાપદ પુસ્તિકાનું ગુજરાતી અનુવાદ પ્રસ્તુત કરતાં ઘણો આનંદ થાય છે.
પૂજ્ય આચાર્ય ભગવંતો, મહારાજ સાહેબ અને વિદ્વાનોના સલાહ-સૂચન માટે આભાર વ્યક્ત કરીએ છીએ.
પદ્મશ્રી કુમારપાલભાઈ દેસાઈએ અનુવાદ કરી આપ્યો તે બદલ આભાર માનીએ છીએ.
અષ્ટાપદની પ્રતિકૃતિ બનાવવાનું બધું કામ મોહનોત જેમ્સ જયપુર કરી રહ્યા છે. તેઓનો આભાર માનીએ છીએ.
સર્વે સહધાર્મિક ભાઈ-બ્રેનોના સહયોગ બદલ આભાર માનીએ છીએ. .
શ્રી દિનેશભાઈ અને પુષ્પાબેન શાહે આ પુસ્તિકા છપાવી તે બદલ તેમનો તથા તેમના કુટુંબીજનોનો આભાર માનીએ છીએ.
જય જિનેન્દ્ર.
ડો. રજનીકાંત શાહ.
Jain Education International
For Private 4 Personal Use Only
www.jainelibrary.org