SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ નકશાને અંતિમ રૂપ અપાઈ ગયું હતું. અમે રત્નોની ૨૪ મૂર્તિઓ બનાવવાનું નક્કી કર્યું અને બીજે માળે આ રત્નમંદિર ગભારાની દીવાલ પર મૂકવાનું નક્કી થયું. આ માટે ઘણી ઓછી જગ્યાની જરૂર પડે. આ તબક્કે રત્નમંદિરની પ્રારંભિક ડિઝાઈન દોરવામાં આવી. Floor N 3 Pathshala 1 Bhojanshala Ayambilshala Kitchen Rest Rooms C Shrimad Hall office Scholar's Room Upashraya Navkar Mantra Chandan Room Shower Rooms Senior Center Coat Rooms Gift Shop Rest Rooms Parking Youth Center Art Gallery Mini Theater Utilities ૨-કાળા BUILDING DIRECTORY DINING HALL MEDITATION HALL LIBRARY LECTURE HALL Jain Education International PARKING ૨-લીલા ASHTAPAD DADAWADI ADINATH TEMPLE MAHAVIR TEMPLE RECEPTION MULTIPURPOSE HALL CELLAR *&>4 ૧૪૨ SHILA જૈન સેન્ટર ઑફ અમેરિકા, ન્યૂયૉર્ક ના મંદિરની માહિતી રત્નમંદિરની યોજના આકાર લઈ રહી હતી, ત્યારે ભારતમાં આવેલા જયપુર શહેરના જિનાલયમાં જવાનું બન્યું. અહીં અષ્ટાપદ પટ નિહાળ્યો ત્યારે રત્નમંદિરનો વિચાર અષ્ટાપદની રચનાની કલ્પનામાં પરિવર્તન પામ્યો. Temple Elevation भगवान चन्द्र प्रभ भगवान वासज्य जी ૨-સફેદ ૨-લાલ શ્રી ચોવીસી For Private Personal Use Only O yer lea7407 ૧૬-સોનેરી www.jainelibrary.org
SR No.001978
Book TitleAshtapadji Mahatirth Ratnamandir
Original Sutra AuthorN/A
AuthorJain Center of America Inc. New York
PublisherUSA Jain Center America NY
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Pilgrimage
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy