________________
અભિવાદન
૧૯૯૮ની અમેરિકાની નવમી . સત્સંગયાત્રા સૌ જિજ્ઞાસુ મિત્રોની શુભભાવનાથી સાનંદ સંપન્ન થઈ. પુસ્તક પ્રકાશનમાં મિત્રોના અર્થસહયોગનું સાતત્ય જળવાયું છે તે સ્વ-પર માટે શ્રેયસ્કર છે. તે સૌનું અભિવાદન કરું છું. પ્રસ્તુત પુસ્તકનો સહભાગી પરિવાર ૧. શ્રી દામિનીબહેન નરેન્દ્રકુમાર રસિકલાલ મૂળ અમદાવાદના હાલ ફીલાડેલફીયા અમેરિકા ૨. યોગીની આનંદકુમાર લોસ એંજલીસ અમેરિકા
૩. કુ. આશાબહેન મહેતા n ન્યુયોર્ક ૪. શ્રી રમેશભાઈ શાંતિલાલ શાહ પરિવાર એડીસન પીસ્કાટવે અમેરિકા
-
૫. શ્રી લક્ષ્મીબહેન ધરમશી = ન્યુજર્સી ૬. શ્રી ધર્માબહેન દીપકભાઈ = ફ્લોરીડા ૭. શ્રી ભાનુબહેન સુબોધભાઈ તથા પરિવાર ૮. સંઘવી પરિવાર, અમદાવાદ તરફથી
Jain Education International
નકલ ૫૦૦
For Private & Personal Use Only
૩૫૦
૨૫૦
પૂજ્ય શ્રી ભદ્રગુપ્તસૂરિશ્રીના શુભાશીષ
ભૌતિક સુખોની વિવશતાથી મુક્ત અને દુઃખોના ભારથી મુક્ત એવા ઋષિ, મહર્ષિ અને મહાત્માઓએ જે શાસ્ત્રો લખ્યાં, સુયોગ્ય જીવોને ભણાવ્યાં, અને જીવોએ નિર્વાણમાર્ગનું અવલંબન લીધું.
શાસ્ત્રોનું અધ્યયન પરિશીલન મનને શાંતિ આપી શકે છે. શાસ્ત્રોનો અભ્યાસ જ સુખોને કામનાથી અને દુઃખોના ભયથી મુક્ત કરે. માટે શાસ્ત્રોને જીવનસાથી બનાવો. શાસ્ત્રોના માર્ગદર્શનને જ માન્ય
કરો.
સૌનું મંગળ થાઓ,
૨૫૦
૨૫૦
૫૦
૧૦૦
૧૦૦
www.jainelibrary.org