________________
શ્રુતસાગરનાં બિંદુ
સુનંદાબહેન વોહોરા
મહાપુરુષોના વેદનમાંથી, વંદનામાંથી અને વાત્સલ્યમાંથી ગ્રંથોનું સર્જન થાય છે. એ ગ્રંથો સાક્ષાત શ્રુતસાગર છે. જ્ઞાનીજનોનું કૃપામૃત છે.
અનાથ કૌન હૈ યહાં ત્રિલોકનાથ સાથ હૈ, દયાલુ દીનબંધુકે બડે વિશાલ હાથ હૈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org