________________
પ્રેમયુક્ત સત્સંગી પરિવારની પ્રેરણા છે. તેમની સાથેના હ્રદયની ઐક્યતાએ સ્વાધ્યાય – સત્સંગમાં અનુભવથી સેલા પ્રસંગો સૌ આદરપૂર્વક સાંભળે છે. પ્રેરણા મેળવે છે. સૌની સાથેની નિકટતાનું આ એક માધ્યમ પણ છે. ખર્ચે ન ખૂટે વાંકો ચોર ન લૂંટઈ દિન દિન બઢત સવાયો.
પાયોજી મૈને રામ રતન ધન પાયો.'' પાયોજી મૈને વીર વચન ધન પાર્યો.
દ્રવ્યરૂપ ધન આપી દેતાં ઉત્કૃષ્ટ ઉદારતા પ્રગટે કે ન પ્રગટે, પણ અધ્યાત્મમાર્ગ એવો છે કે લૂંટવો અને વૃદ્ધિ પામે. જે લે તે સૌ આનંદ પામે, પ્રેમના ધાગે બંધાય. સૌ નિકટ હો કે દૂર હો, વૈચારિક, માનસિક અને ભાવાત્મક રીતે પણ આ સંબંધ સૌને સમાધાન પોષક સહાયક બને છે. આ માર્ગમાં આપણે એકલા નથી. કેટલા બધા આપણી સાથે છે ?
પૂ. આચાર્યશ્રી કહે છે કે
“તત્ત્વ ગ્રહણ કરો, સૌને વહેંચો, અને પુનઃ મેળવતા રહેજો.” પારિવારિક સંબંધોના ભાવથી લખાયેલું કશું વધારે નહિ લાગે એવો વિશ્વાસ છે. આનંદ છે.
દેવગુરુની અસીમ કૃપા હોય ત્યારે આમ સામાયિક જીવનનું એક અંગ બને છે. સામાયિકનું અનુષ્ઠાન યોગ બને છે. અર્થાત સામાયિકમાં થતા જાપ સ્વાધ્યાય, ધ્યાન, અંતરને સ્પર્શવાનું બળ આપે છે. તે સમયની શુદ્ધ અંતરંગ અવસ્થા ક્યારેક સાધકને વીજળીની જેમ ઝબકાર આપી જાય છે. ત્યારે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા એની મોજ માણે છે. અને મસ્તક પ્રભુની કૃપા પ્રત્યે ઝૂકી જાય છે.
સામાયિક અનુષ્ઠાન વગરનો સમય પણ સામાયિક યોગરૂપે વણાઈ ગયો છે. હજી જીવમાં ઘણા દોષો, કષાય વિષયના સંસ્કારો ચારિત્ર મોહનીયની ચેષ્ટાઓ તો છે જ શુભ ધ્યાનની વિકાસની દશાને ખંડખંડ કરે છે પરંતુ શ્રદ્ધાબળ અને બોધ ટકી જાય છે, એ સામાયિકનો અપૂર્વ મહિમા છે.
સાધક અવસ્થામાં પાપા પગલી માંડતા આ સામાયિકના અનુષ્ઠાનની અપૂર્વતા જ્ઞાનીજનોએ યથાખ્યાતચારિત્રનો અંતિમ આદર્શ આપીને ક્ષાયિક,
સામાયિકયોગ
* ૨૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org