SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ દેહરા લેતાં શ્વાસોશ્વાસને ઉધરસ ખાતાં છીંક, બગાસું આવે જો કદિ રાખ ન ભંગની બીક. ૧ ઓડકાર ખાતાં થતા, વાયુસંચર થાય, ચકરી આવે કે કદિ, પિત્તથી મૂચ્છ થાય. ર સૂક્ષ્મ અંગસંચારથી, સૂક્ષ્મ શ્લેષ્મ સંચાર, સૂક્ષ્મ દૃષ્ટિના ચલનથી, છે આગાર નિર્ધાર. ૩ એ આગાદિ થકી, થઈ ન જાશે ભંગ, અવિરાધિત મુજ હો સદા, કાયોત્સર્ગ અભંગ. ૪ અરિહંત ભગવંતને, નમસ્કાર સવિધાન, જ્યાં લગી હું મારું નહિ, કાયોત્સર્ગ–ધ્યાન. ૫ ત્યાં સુધી મારા શરીરને, રાખી એક જ ઠાય, મૌન ગ્રહી ધ્યાને રહી, વોસરાવું હું કાય. ૬ ૭. લોગસ્સ - ચતુર્વિશતિ જિન નામસ્તવ. (ક) અનુષ્ટ્ર-શ્લોક લોકના ઉદ્યોતકારી, ધર્મતીર્થકરો જિનો, ચોવીસે અરિહંતો જે કેવલી પ્રભુને સ્તવું. ૧ આર્યા–ગાથા ઋષભ અજિતને વંદું, સંભવ અભિનંદન સુમતિનાથ, પપ્રભુ સુપાર્શ્વ ચંદ્રપ્રભ જિનને વંદું. ૨ સુવિધિ ને પુષ્પદંત, શીતલ શ્રેયાંસ વાસુપૂજ્ય તથ, વિમલ અનંત જિનોને, ધર્મ તથા શાંતિને વંદું. ૩ કુંથુ અર ને મલ્લિ, વંદુ મુનિસુવ્રત ને નમિજિન, વંદું અરિષ્ટનેમિ, પાર્શ્વ તથા વર્ધમાનને ૪ આવ્યા એમ જેનાં છે, ગયાં પાપના મેલ જરા મૃત્યુ, ચોવીસ જિનવરો એ, તીર્થકરો કૃપાવંત થાઓ. ૫ ૨૨ ૪ ભવાંતનો ઉપાય : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001973
Book TitleBhavantno Upay Samayikyoga
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy