________________
લોગસ્સ–લોકમાં. ઉત્તમા–ઉત્તમ.
સિદ્ધા-સિદ્ધ થયા છે.
આરુગ્ધ-આરોગ્ય. બોહિલાભં–સમ્યગદર્શનનો લાભ. સમાહિવર્ગ–પ્રધાન સમાધિ.
ઉત્તમ-ઉત્તમ.
કિંતુ-આપો. ચંદેસુ-ચંદ્રના સમૂહથી. નિમ્મલયા-અતિ નિર્મળ.
—
આઇએસ-સૂર્યના સમૂહથી. અહિય–અધિક.
-
પયાસયરા પ્રકાશ કરનારા.
સાગ૨વ૨ગંભીરા–સ્વયંભૂરમણ
Jain Education International
સમુદ્રની પેઠે ગંભી૨ એવા-
લોગસ્સ ઉજજોઅગરે, ધમ્મતિત્યયરે જિણે ॥ અરિહંતે કિત્તઈરૂં, ચઉવિસંપિ કેવલી. ॥૧॥
અર્થ લોકને (કેવળજ્ઞાન વડે) ઉદ્યોત કરનારા, ધર્મ તીર્થના કરનારા, (રાગ-દ્વેષ) જિતનારા. કર્મશત્રુનો નાશ કરના૨ (અને) કેવલજ્ઞાની એવા ચોવીસ' તીર્થંકરો અને બીજાઓનું પણ કીર્તન કરીશ.૧
ઉસભ-મજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઇં ચ ॥ પઉમપ્પહં સુપાસ, જિણં ચ ચંદપ્પહં વંદે ગા અર્થ - (શ્રી) ઋષભદેવ તથા અજિતનાથને વાંદું છું, સંભવનાથ, અભિનંદનસ્વામી તથા સુમતિનાથને, પદ્મપ્રભ, રાગદ્વેષના જિતનારા સુપાર્શ્વનાથ તથા ચંદ્રપ્રભુને વાંદું છું. ૨
સિદ્ધા–સિદ્ધ ભગવાનો.
સિદ્ધિ-સિદ્ધિને.
મમ–મને. દિસંતુ-આપો.
સુવિહિંચપુષ્કૃદંત, સીઅલ સિજસ વાસુપુજજં ચ ॥
વિમલમણે તે ચ જિણ ધમ્મ સંતિ ચ વંદામિ ॥૩॥ અર્થ - (શ્રી) સુવિધિનાથ (બીજું નામ) પુષ્પદંતને, શીતલનાથ. શ્રેયાંસનાથને અને વાસુપૂજ્યસ્વામીને, વિમલનાથને, અનંતનાથને અને રાગદ્વેષના જિતના૨ ધર્મનાથને તથા શાંતિનાથને હું વંદના કરું છું. ૩
કુંશું અરું ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણં ચ II વંદામિ રિટ્ઝનેમિ, પાસ તહ વદ્ધમાણં ચ ॥૪॥ અર્થ (શ્રી) કુંથુનાથને તથા શ્રી અરનાથને. મલ્લિનાથને,
સામાયિકોગ
For Private & Personal Use Only
* ૧૭૯
www.jainelibrary.org