SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન બહુવચનનાં રૂપો છે. અનંત અરિહંત, સિદ્ધ, આચાર્ય સાધુને નમસ્કાર થાવ તેમ અભિપ્રેત હોઈ અભિલષિત છે. એકને કરેલો નમસ્કાર અનેકને અભિપ્રેત હોઈ અભિલષિત છે, કેમકે કહેવાય છે :- “એક દેવો નમસ્કારો સર્વ દેવ પ્રતિ ગચ્છતિ.' વળી, તિજયપણુત્તમાં નિર્દિષ્ટ દેવો વિષે સરેમિ ચક્ક જિર્ષિદાણું.' (જિનેશ્વરોના સમૂહચક્રને હું મરું છું એમ પ્રથમ ગાથામાં કહ્યું છે.) ૧૦મી ગાથા કહે છે : ‘તિસ્થયરા ગમોહ જ્ઞાએઅબ્રા પયૉણ’ (નષ્ટ થયો છે સંમોહસંભ્રમ એવા તીર્થકરોને પ્રયત્નપૂર્વક ધ્યાનના વિષય બનાવવા જોઈએ. લોગસ્સમાં પણ બહુવચનમાં “સિદ્ધા સિદ્ધિ દિસનું ' એમ કહ્યું છે. નવસ્મરણના છેલ્લા નવમાં બૃહત્ શાંતિસ્મરણમાં ય યાત્રા ત્રિભુવન ગુરારાહિતા ભક્તિભાજ: અને આગળ ઈહ હિ ભરતૈરાવતવિદેહ સન્મવાનાં સમસ્તતીર્થકૃતાં... વિહિત જન્માભિષેક - શાન્તિમુદ્ધીષયતિ એવો ઉલ્લેખ છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આ બધાં સ્થળોએ એકાધિક તીર્થંકરોનો સમુદાય કે ચક્ર લેખકના માનસપટ પર છવાયેલાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001971
Book TitleJain Dharmna Swadhyaya Suman
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy