________________
पूयणट्टा जसोकामी माण-सम्माण कामए । बहुं पसवई पावं मायासल्लं च कुव्वई ।।
A monk who is active to get himself worshipped by others, keen on fame and expects respectful treatment everywhere is in fact indulging in deceitful Karma and commits many sins.
स्वपूजा का इच्छुक, यश का कामी और मान-सम्मान की कामना करनेवाला मुनि बहुत सारे पाप उत्पन्न करता है और माया-शल्य का सेवन करता है ।
જે મુનિ પોતાની પૂજા થાય એ માટે પ્રયત્નશીલ હોય છે, યશની કામનાવાળા હોય છે તથા માન-સન્માનની ઇચ્છાવાળા હોય છે તે બહુ પાપકર્મ ઉપાર્જ છે અને માયાશલ્ય કરે છે.
77
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org