________________
पढमं नाणं तओ दया एवं चिट्ठइ सव्वसंजए । अन्नाणी किं काही किं वा नाहिइ छेय पावगं ।।
First there must be knowledge and then compassion. This is how all monks achieve self-control. What can an ignorant person do ? How can he know what is good for him and what sin is ?
पहले ज्ञान और फिर दया; इस प्रकार सब मुनि संयम में स्थित होते हैं । अज्ञानी क्या करेगा ? और वह क्या जानेगा कि अपने लिए क्या श्रेय है और क्या पाप है ?
પહેલાં જ્ઞાન અને પછી દયા. આ રીતે સર્વ સાધુઓ સંયમમાં સ્થિર થઈ શકે છે. અજ્ઞાની શું કરી શકશે ? પોતાને માટે શું શ્રેય છે અને શું પાપ છે તે એ કેવી રીતે જાણી શકશે ?
74
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org