________________
न लवेज्ज पुट्ठो सावज्जं न निरत्थं न मम्मयं । अप्पणट्ठा परट्ठा वा उभयस्संतरेण वा ॥
Even when asked by some one, a monk should not utter, for his own sake or for the sake of others or for the sake of both, sinful words, senseless words or heart-rending words.
किसी के पूछने पर भी साधु अपने लिए, अन्य के लिए या दोनों के लाभ के लिए भी सावध वचन न बोले, निरर्थक वचन न बोले और मर्मभेदी वचन न बोले ।
કોઈ પૂછે ત્યારે પણ સાધુએ પોતાના સ્વાર્થ માટે, બીજાના સ્વાર્થ માટે કે બંનેના સ્વાર્થ માટે પાપવચન ન બોલવું જોઈએ, નિરર્થક વચન ન બોલવું જોઈએ કે બીજાના હૃદયના મર્મને ભેદે એવું વચન ન બોલવું જોઈએ.
37
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org