________________
कसाया अग्गिणो वुत्ता सुयसीलतवो जलं । सुयधाराभिहया संता भिन्ना हु न डहति मे ॥
Passions (anger, ego, deceit and greed) are called fire. Knowledge, self-control and penance are called water. The flames of fire do not burn me because they are showered with the water of scriptural study.
कषाय (क्रोध, मान, माया और लोभ) को अग्नि कहा गया है । श्रुत, शील और तप जल हैं । श्रुतरूपी जल की धारा से छिड़के जाने के कारण शीत और छिन्नभिन्न हुई वे ज्वालाएँ मुझे नहीं जलातीं ।
કષાયો (ક્રોધ, માન, માયા અને લોભ)ને અગ્નિ કહેવામાં આવે છે. શ્રત, શીલ અને તપને જલ કહેવામાં આવે છે. શ્રતરૂપી જલની ધારા છાંટવાથી ઠંડી પડી ગયેલી અને છિન્નભિન્ન થયેલી તે જ્વાળાઓ મને દઝાડતી નથી.
194
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org