________________
आलवंते लवंते वा न निसीएज्ज कयाइ वि । चइऊणमासणं धीरो जओ जत्तं पडिस्सुणे ॥
A good disciple should leave his seat at once on being called by his preceptor, no matter how often this happens. He should then listen to him modestly.
गुरु के एक बार बुलाने पर या बार-बार बुलाने पर भी धीर शिष्य कभी भी बैठा न रहे । अपना आसन छोड़कर, उन के पास जा कर, वे जो कहें वह विनय पूर्वक सुनना चाहीए ।
પોતાના ગુરુ એક વાર બોલાવે કે ઘડી ઘડી બોલાવે, પરંતુ ધીર શિષ્ય પોતાના આસન ઉપર ત્યારે બેસી ન રહેવું જોઈએ. પોતાનું આસન છોડીને, તેમની પાસે જઈને તેઓ શું કહે છે તે વિનયપૂર્વક સાંભળવું જોઈએ.
153
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org