________________
कोहविजएणं भंते । जीवे किं जणयइ ? कोहविजएणं खन्ति जणयइ । कोहवेयणिज्जं कम्मं न बंधइ, पूव्वबद्धं च निज्जरेइ ।।
O Bhagavan ! What does the soul acquire by conquering anger ?
By conquering anger the soul acquires the quality of forgiveness. He does not do any Karma caused by anger and becomes free from the past Karmas.
भन्ते । क्रोध-विजय से जीव क्या प्राप्त करता है ? क्रोध-विजय से वह क्षमा का उपार्जन करता है । वह क्रोध से उत्पन्न होनेवाला कर्मबंधन नहीं करता और पूर्वबद्ध कर्मों को क्षीण करता है ।
હે ભગવાન ! ક્રોધને જીતવાથી જીવ શું ઉપાર્જન કરે
छ ?
ક્રોધને જીતવાથી જીવ ક્ષમાના ગુણનું ઉપાર્જન કરે છે. ક્રોધથી ઉત્પન્ન થતાં કર્મોને તે બાંધતો નથી અને પૂર્વે જે કર્મ બાંધ્યાં હોય તેનો ક્ષય કરે છે.
144
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org