________________
समावयंता वयणाभिधाया
कण्णगया दुम्मणियं जणंति ।
धम्मो त्ति किच्चा परमग्गसूरे
जिइंदिए जो सहई स पुज्जो ॥
Attacks in the form of words pierce the ears and produce disgust in the mind, but those who are spiritually brave and have self-control bear all these, knowing that it is their religious duty to do so and this is why they become respectable.
सामने से आते हुए वचन के प्रहार कानों तक पहुँच कर मानसिक कष्ट उत्पन्न करते हैं । लेकिन जो धर्ममार्ग में शूर है, जितेन्द्रिय है और 'यह मेरा धर्म है' ऐसा मानकर सहन करता है वह पूज्य है ।
Jain Education International
સામેથી આવતા વચનરૂપી પ્રહારો કાનમાં વાગે છે ત્યારે તે મનમાં ખેદ ઉત્પન્ન કરે છે, પરંતુ જેઓ ધર્મમાર્ગમાં શૂરવીર છે અને જિતેન્દ્રિય છે તથા ‘આ મારો ધર્મ છે' એમ માનીને તે સહન કરે છે તેઓ પૂજ્ય છે.
119
For Private & Personal Use Only
www.jainelibrary.org