________________
माइणो कट्टु माया य कामभोगे समारंभे । हंता छेत्ता पगभित्ता आयसायाणुगामिणो ॥
Deceitful persons perpetrating deceit are active only for their own comfort and happiness. They kill, cut, or dismember other living beings just for the sake of their pleasure.
अपने ही सुख के इच्छुक मायावी पुरुष माया कर के कामभोगों का सेवन करते हैं । वे प्राणियों का हनन, छेदन और कर्तन करनेवाले होते हैं ।
T
માત્ર પોતાના સુખની ઇચ્છા કરનાર માયાવી માણસો માયાકપટ કરીને, કામભોગનું સેવન કરે છે. તેઓ પ્રાણીઓની હિંસા કરે છે, તેમનાં અંગોપાંગોને છેદે છે અથવા ચીરે છે.
Jain Education International
105
For Private & Personal Use Only
www.jainelibrary.org