________________
डहरा बुड्ढाय पासह गब्भत्था वि चयंति माणवा । सेणे जह वट्टयं हरे एवं आउखयंमि तुट्ट |
Human beings, whether young or old, die. Even those in the mother's womb die. Just as a hawk snatches away quail, similarly death takes away life.
युवक हो या वृद्ध, सब के लिए मृत्यु आ पहुंचती है, यहां तक लि गर्भावस्था में बालक की भी मृत्यु होती है । जैसे बाज छोटे पक्षी को हर लेता है वैसे ही आयुष्य पूर्ण होने पर मृत्यु जीवन को हर लेती है ।
યુવક હોય કે વૃદ્ધ હોય, મનુષ્યો અંતે તો મૃત્યુ પામે છે. કેટલાક તો ગર્ભાવસ્થામાં જ મૃત્યુ પામે છે. જેમ બાજ નાના પક્ષીને ઉપાડી જાય છે, તેમ આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ જીવનને હરી લે છે.
Jain Education International
98
For Private & Personal Use Only
www.jainelibrary.org