________________
૩૧૮
એ ઘરે જ એમણે દેહ છોડ્યો.
હીરાબહેનનું સ્મરણ થતાં કેટલા બધા પ્રસંગો નજર સામે ત૨વરે છે ! પાઠકસાહેબના સંયોગથી તેઓ ધન્ય અને સાર્થક જીવન જીવી ગયાં. તેમની ઉચ્ચ કોટિની ચેતનામાંથી ઘણાંને પ્રેરણા મળી રહે એમ છે. સ્વ. હીરાબહેનના આત્માને નતમસ્તકે અંજલિ અર્પી છું.
Jain Education International
વંદનીય હૃદયસ્પર્શ
For Private & Personal Use Only
www.jainelibrary.org