________________
વંદનીય હૃદયસ્પર્શ
સ્વર્ગસ્થ પૂજ્ય જોહરીમલજીનું જીવન ભગવાન મહાવીરસ્વામી વિચરતા હતા એની થોડી ઝાંખી કરાવે એવું હતું. આવી વિરલ વ્યક્તિનો યોગ પ્રાપ્ત થવો એ જ દુર્લભ વાત ગણાય. તેમની સાથે અમારો પરિચય થયો. એમના આગમનથી અમારું ઘર પવિત્ર થતું અને સાહિત્ય સમારોહમાં એમનો પ્રેરક સહવાસ સાંપડતો રહ્યો એ અમારા જીવનની મોટી ધન્યતા છે ! પૂ. જોહરીમલજીના વિશુદ્ધ આત્માને નતમસ્તકે વંદન હો ! .
૨૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org