________________
४५४ चरणानुयोग - २
अशरण भावना
सूत्र
२३८४-८६
असरण भावणा
અશરણ ભાવના : ૨૨૮૪. વિત્ત પુસવ નાઓ, વ્યક્ટિ સરV તિ મનડું | ૨૩૮૪. અજ્ઞાની જીવ ધન, પશુ અને જ્ઞાતિજનોને પોતાનું
શરણ માને છે. તે માને છે કે- તેઓ મારા છે અને एते मम तेसुवी अहं, नो ताणं सरणं न विज्जई ।।
હું તેમનો છું;” પરંતુ વસ્તુતઃ તેઓ ત્રાણ અને
શરણ નથી. अब्भागमितमि वा दुहे, अहवा उक्कमिते भवंतिए । દુઃખ આવતાં જીવ એકલો જ તે દુઃખ ભોગવે છે एगस्स गई य आगई, विदुमंता सरणं ण मन्नई ।।
તથા ઉપક્રમના કારણે આયુ નષ્ટ થતાં અથવા મૃત્યુ
આવતા તે એકલો જ પરલોકમાં જાય છે. ત્યાંથી -સૂય. સુ. ૧, મેં. ૨, ૩. ૩, . ૨૬-૧૭
મરી ને પણ એકલોજ આવે છે. તેથી વિદ્વાન પુરુષો
કોઈ વસ્તુને પોતાનું શરણ માનતા નથી. मत्ती भावणा
મૈત્રી ભાવના : ૨૨૮૬. રિક્ષા તુવ તમે નિત્ત, $િ દિયા મિમિચ્છસિ ? ૨૩૮૫. હે જીવ ! તું સ્વયં જ તારો મિત્ર છે. બહારના
મિત્રની ઈચ્છા શા માટે કરે છે ? –આ. સુ. ૧, ૫, ૩, ૩. ૩, ૩. રપ जावन्तऽविज्जपुरिसा, सव्वे ते दुक्खसंभवा । જેટલા અણસમજુ અજ્ઞાની જીવો છે તે બધા ઉપદ્રવ
કરનારા છે. તેઓ વિવેકરહિત છે. તેઓ અનન્ત लुप्पन्ति बहुसो मूढा, संसारंमि अणन्तए ।।
સંસારના ચક્રાવામાં રખડ્યા જ કરે છે. समिक्ख पंडिए तम्हा, पासजाईपहे बहू । તેથી પંડિત પુરુષો અનેક બંધનોની સમીક્ષા કરતાં अप्पणा सच्चमेसेज्जा, मेत्तिं भूएसु कप्पइ ।।
સ્વયં સત્યની શોધ કરે છે તથા પ્રાણી માત્ર સાથે
મૈત્રીભાવ રાખે છે. –૩ૉ. એ. ૬. -૨
संवर भावणा
२३८६. तम्हाऽतिविज्जो परमं ति णच्चा,
आयंकदंसी ण करेइ पावं । अग्गं च मूलं च विगिंच धीरे,
पलिछिंदियाणं णिकम्मदंसी ।।
एस मरणा पमुच्चति, से हु दिट्ठभये मुणी ।
સંવર ભાવના : ૨૩૮૬. તત્વજ્ઞાની પુરુષ પરમ મોક્ષપદને જાણી અને
નરકના દુઃખોને જાણી પાપકર્મ કરે નહિ. હે ધીર પુરુષ ! તું અચકર્મના અને મૂળકર્મના સ્વરૂપને સમજી તેને પોતાનાથી દૂર કર. આ કર્મોને તોડી તું કર્મો રહિત બની શકીશ. આ અચકર્મ અને મૂલકર્મના વિવેકને જાણનાર મુનિ મરણથી મુક્ત થઈ જાય છે. તે જ મુનિ લોકમાં સર્વશ્રેષ્ઠ મોક્ષનો દષ્ટ બને છે. રાગદ્વેષથી રહિત સમભાવથી જીવન વિતાવે છે. શાંત થતાં સમિતિથી યુક્ત, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત, સદા અપ્રમત્ત બને છે. પુરુષાર્થ કરતાં પંડિત મરણને ઈચ્છતા સંયમના માર્ગમાં વીરતાથી આગળ વધે છે.
लोगसि परमदंसी विवित्तजीवी उवसन्ते, समिते सदा-जते कालक्कंखी परिव्वए ।
-. સુ. ૧, મૃ. ૩, ૩. ૨, મુ. ૨૨-દ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org