________________
४२० चरणानुयोग - २
एवं अभिसमागम्म, चित्तमादाय आउसो !| सेणि- सुद्धिमुवागम्म, आया सोधिमुवेहइ 11 –સા. ૬. ધ, સુ. ૬, ગા. ૧-૨૭
भ्रान्तचित्त वीर्य हानि
विब्भंत चित्ताणं वीरियहाणी -
ર૩ર૬. મિળેળ નો નળ રિસ્ક્રમિ ? ત્તિ મળમાળા વં૨૩૨૬. पेगे वदित्ता, मातरं पितरं हेच्चा णातओ य परिग्गहं, वीरायमाणा समुट्ठा अविहिंसा सुव्वता दंता ।
पस्स दीणे उप्पइय पडिवयमाणे । वसट्टा कायरा जणा लूगा भवंति ।
अहमेगेसिं सिलोए पावए भवति - “से समणविब्भंते, સે સમવિભંતે ।”
पासहेगे समण्णागतेहिं सह असमण्णागए, णममाणेहिं अणममाणे, विरतेहिं अविरते, दवितेहिं अदविते ।
अभिसमेच्चा पंडिते मेधावी णिट्टियट्ठी वीरे आगमेणं सदा परिक्कमेज्जासि ।
ઞ. સુ. શ્ન, અ. ૬, ૩. ૪, સુ. ૨૩-૧૨
न य संखयमाहु जीवियं,
परीसहेहिं कम्मखओ
२३२७. ण वि ता अहमेव लुप्पए, लुप्पंती लोगंसि पाणिणो । एवं सहिएऽधिपासते, अणिहे से पुट्ठोऽधिसाए ।।
-સૂર્ય. સુ. શ્, અ. ૨, ૩. ૧, મા. ૩
Jain Education International
सूत्र २३२६-२७
હે આયુષ્યમાન્ શિષ્ય! આ પ્રમાણેનાં સમાધિનાં ભેદોને જાણી રાગ-દ્વેષ રહિત ચિત્તે ક્ષપક શ્રેણીને પ્રાપ્ત કરી આત્મા વિશુધ્ધ બને છે અર્થાત્ મોક્ષ પદને પામે છે.
ભ્રાન્ત ચિત્તવાળાની વીર્યહાનિ :
तह वि य बालजणे पगब्भती ।
"ઓ આત્મન્ ! આ સ્વાર્થી સ્વજનોથી મારું શું કલ્યાણ થવાનું છે ?” આવું માનતા અને કહેતા કેટલાક લોકો માતા-પિતા, જ્ઞાતિજનો અને પરિગ્રહનો ત્યાગ કરે છે અને ત્યાગી બની વીર પુરુષની સમાન આચરણ કરતાં દીક્ષિત થાય છે, અહિંસક બને છે, સુવ્રતધારી બને છે અને દાન્ત બને છે.
સંયમમાં આગળ વધવા છતાં પણ તીવ્ર કર્મોના ઉદયને કારણે દીન બની સંયમમાં પતિત થનારને તું જો. ઈન્દ્રિયોને વશ થવાથી દુ:ખી, સત્ત્વહીન મનુષ્ય વ્રતોનો નાશ કરનાર બને છે.
આ કારણથી કેટલાંક સાધકોની અપકીર્તિ થાય છે કે– "આ શ્રમણ ધર્મથી પતિત થયો છે, આ શ્રમણ ધર્મથી પતિત થયો છે”.
પરીષહ-જય-૨
વળી જુઓ ! કેટલાંક સાધકો ઉગ્ર-વિહારીઓની સાથે રહેવા છતાં પણ શિથિલાચારી બને છે, વિનયવાનોની સાથે રહેવા છતાં પણ અવિનયી બને છે, વિતીઓ સાથે રહેવા છતાં પણ અવિરત બને છે, પવિત્ર પુરુષોની સાથે રહીને પણ અપવિત્ર બને છે.
આ સર્વ સંયમ ભ્રષ્ટતાના પરિણામોને જાણીને પંડિત, બુધ્ધિમાન સાધુ સદા જિનભાષિત આગમાનુસાર પરાક્રમ કરે.
પરીષહ સહેવાથી કર્મોનો ક્ષય :
૨૩૨૭. "આ સંસારમાં હું એકલો દુ:ખોથી પીડાતો નથી, પરંતુ લોકમાં બીજા અનેક પ્રાણીઓ વ્યથા પામી રહ્યા છે”. આ પ્રમાણે બુધ્ધિમાન સાધુ વિચારે અને તે પરિષહ આવવા છતાં પણ રાગદ્વેષથી રહિત થઈ સમભાવે તેને સહન કરે.
તૂટેલું આયુષ્ય ફરી સાંધી શકાતું નથી. છતાં પણ અજ્ઞાનીજનો પાપ કરવાની ધૃષ્ટતા કરે છે. તે
For Private & Personal Use Only
www.jainelibrary.org