SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २३१० व्युत्सर्ग भेद-प्रभेद तपाचार ४०७ ૨. હોર્દીવોને, ૨. માવોસ, ૩. માવોસ, ૪. હોવીસ | से तं कसायविओसग्गे । प. से किं तं संसार विओसग्गे ? उ. संसारविओसग्गे चउव्विहे पण्णत्ते. तं जहा૨. ગેરફ સંસારવિમોસને, २. तिरिय संसारविओसग्गे, ३. मणुय संसारविओसग्गे, ४. देव संसारविओसग्गे । से तं संसारविओसग्गे । प. से किं तं कम्मविओसग्गे ? (૧) ક્રોધ-વ્યુત્સર્ગ-ક્રોધનો ત્યાગ, (૨) માન-બુત્સર્ગ-અહંકારનો ત્યાગ, (૩) માયા-વ્યુત્સર્ગ-કપટનો ત્યાગ, (૪) લોભ-બુત્સર્ગ-લાલચનો ત્યાગ. આ કષાય વ્યુત્સર્ગનું સ્વરૂપ છે. પ્ર. સંસાર વ્યુત્સર્ગ શું છે અને તેના કેટલા પ્રકાર છે? ઉં. સંસાર વ્યુત્સર્ગના ચાર પ્રકાર કહ્યા છે, જેમ કે(૧) નારકી-સંસાર-બુત્સર્ગઃ નરકગતિ બાંધવાનાં કારણોનો ત્યાગ, (૨) તિર્યંચ-સંસાર-વ્યુત્સર્ગઃ તિર્યંચગતિ બાંધવાનાં કારણોનો ત્યાગ, (૩) મનુષ્ય-સંસાર-વ્યુત્સર્ગ: મનુષ્યગતિ બાંધવાનાં કારણોનો ત્યાગ. (૪) દેવસંસાર-વ્યુત્સર્ગ : દેવગતિ બાંધવાનાં કારણોનો ત્યાગ, આ સંસાર-બુત્સર્ગનું સ્વરૂપ છે. પ્ર. કર્મ વ્યુત્સર્ગ શું છે અને તેના કેટલા પ્રકાર છે? ઉ. કર્મ વ્યુત્સર્ગના આઠ પ્રકાર કહ્યા છે, જેમ કે(૧) જ્ઞાનાવરણીય-કર્મ-વ્યુત્સર્ગ : (આત્માના જ્ઞાનગુણને આવરનાર કર્મબંધના કારણોનો ત્યાગ) (૨) દર્શનાવરણીય-કર્મ-વ્યત્સર્ગ : (આત્માના દર્શનગુણને આવરનાર કર્મબંધના કારણોનો ત્યાગ) (૩) વેદનીય-કર્મ-વ્યત્સર્ગ : (સાતા-અસાતા વેદના કરનાર કર્મબંધના કારણોનો ત્યાગ) (૪) મોહનીય-કર્મ-વ્યુત્સર્ગ (આત્માની સ્વપ્રતીતિ ગુણના આવરનાર કર્મબંધના કારણોનો ત્યાગ) (૫) આયુષ્ય-કર્મ-વ્યત્સર્ગ (કોઈ ભવ - પર્યાયમાં રોકી રાખનાર કર્મપુલોના બંધના કારણોનો ત્યાગ). (૬) નામ-કર્મ-વ્યુત્સર્ગ : (આત્માના અપૂર્તત્વ ગુણના આવરનાર કર્મબંધના કારણોનો ત્યાગ). (૭) ગોત્ર-કર્મ-વ્યુત્સર્ગ : (આત્માના અગુરુલઘુત્વ ગુણના આવરનાર કર્મબંધના કારણોનો ત્યાગ) उ. कम्मविओसग्गे अट्ठविहे पण्णत्ते, तं जहा-- ૨. વિરક્તિમ્મવિઓને, २. दरिसणावरणिज्जकम्मविओसग्गे, ३. वेयणिज्जकम्मविओसग्गे, ४. मोहणिज्जकम्मविओसग्गे, ५. आउयकम्मविओसग्गे, ૬. મમ્મવિગોને, ૭. યમ્ભવોને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy