SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ३९४ चरणानुयोग - २ अविधि वाचना दान प्रायश्चित्त सूत्र सूत्र २२८३-८४ अविहीए वायणा-दाणे पायच्छित्त-सुत्ताई અવિધિથી વાચના આપવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૨૮૩. ને ઉપવહૂ દેફિસ્ટારું સમોસUTહું મવપત્તા ૨૨૮૩. જે ભિક્ષુ પ્રારંભનાં સમોસરણ (અંગસૂત્ર, શ્રુતસ્કંધ, उवरिल्लाई समोसरणाई वाएइ वायंतं वा साइज्जइ । અધ્યાય, ઉદ્દેશક)ની વાચન ન આપતાં ત્યારબાદનાં સમોસરણ (ઉપાંગ આદિ)ની વાચના (અપાવે છે), આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू णवबंभचेराई अवाएत्ता उत्तमं सुयं वाएइ જે ભિક્ષ નવ બ્રહ્મચર્ય (આચારાંગ સૂત્ર પ્રથમ वायंतं वा साइज्जइ । શ્રુતસ્કંધ) ની વાચના ન દેતાં દસૂત્ર આદિની વાચના આપે છે, (અપાવે છે), આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अपत्तं वाएइ वाएं वा साइज्जइ । જે ભિક્ષુ અયોગ્યને વાચના આપે છે, (અપાવે છે) આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पत्तं ण वाएइ ण वाएंतं वा साइज्जइ । જે ભિક્ષુ યોગ્યને વાચના આપતો નથી, અપાવતો નથી), ન આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अव्वत्तं वाएइ वाएंतं वा साइज्जइ । જે ભિક્ષુ અવ્યક્ત (અપ્રાપ્ત યૌવન વયવાળા) ને વાચના આપે છે, (અપાવે છે), આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू वत्तं न वाएइ न वाएंतं वा साइज्जइ ।' જે ભિક્ષુ વ્યક્ત (પ્રાપ્ત યૌવન વયવાળા) ને વાચના આપતો નથી, (અપાવતો નથી), ન આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू दोण्हं सरिसगाणं एक्कं संचिक्खावेइ, જે ભિક્ષુ બે સમાન યોગ્યતાવાળા શિષ્યોમાંથી एक्कं न संचिक्खावेइ, एक्कं वाएइ, एक्कं न वाएइ, એકને સુશિક્ષિત કરે છે અને એકને કરતો નથી, तं करतं वा साइज्जइ । એકને વાચના આપે છે, એકને વાચના આપતો નથી અથવા આવું કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू आयरिय-उवज्झाएहिं अविदिण्णं गिरं જે ભિક્ષુ આચાર્ય અને ઉપાધ્યાયે આપ્યા વગર आइयइ आइयंतं वा साइज्जइ । વાચના લે છે, (લેવડાવે છે), લેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अण्णउत्थियं वा गारत्थियं वा वाएइ જે ભિક્ષુ અન્યતીર્થિકો કે ગૃહસ્થોને વાચના આપે वाएंत वा साइज्जइ । છે, (અપાવે છે), આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अण्णउत्थियं वा गारत्थियं वा पडिच्छइ જે ભિક્ષુ અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસેથી વાચના લે पडिच्छत वा साइज्जइ । છે, (લેવડાવે છે), લેનારની અનુમોદના કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન ૩થાથે | - ન. ૩. ૨૨, મુ. ૨૭–૨૦ (પ્રાયશ્ચિત્ત) આવે છે. पासत्थाईणं वायणा दाणे पायच्छित्त सुत्ताई પાર્શ્વસ્થાદિને વાચના આપવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૨૮૪. ને ઉમરહૂ પત્થ વાક્ વાત વા સર્ફિન્નડું | ૨૨૮૪. જે ભિક્ષુ પાર્શ્વસ્થને વાચના આપે છે, (અપાવે છે) આપનારનું અનુમોદન કરે છે. ૧. ભાષ્ય માં ૨૧-૨૨ અને ૨૫-૨૬ સુ. ૧૯-૨૦ ના સમાન છે, પુનરાવૃત્તિ થઇ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy